Search Results

Search Gujarat Samachar

અમદાવાદ ખાતે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ ભારતીયોના મૃતદેહના અવશેષો ભયાનક રસાયણોનું ઊંચુ પ્રમાણ ધરાવતા હતા તેવો આરોપ કોરોનરના રિપોર્ટમાં...

 ચેથમમાં પોસ્ટ ઓફિસ અને લોકલ શોપ ધરાવતા ભરત ઉર્ફે બેરી વારાને વર્ષ 2025ની લોકલ રિટેલ ચેમ્પિયનશિપના વિજેતા જાહેર કરાયા છે. બેરી વારા હંમેશા તેમના ગ્રાહકો...

ક્રિસમસ સીઝન નજીક આવી ચૂકી છે ત્યારે 5 ડિસેમ્બરના રોજ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન દ્વારા વેસ્ટ મિન્સ્ટર એબી ખાતે કેરોલ સર્વિસનું આયોજન કરાયું હતું.

હોમ ઓફિસ મિનિસ્ટરે જણાવ્યું છે કે જેમની રાજ્યાશ્રયની અરજીઓ નકારી કાઢવામાં આવી છે તેમના સંતાનો યુકેમાં જનમ્યા હશે તો પણ દેશનિકાલ કરાશે. બોર્ડર સિક્યુરિટી...

વેસ્ટ લંડનની હન્સલો કાઉન્સિલના લેબર કાઉન્સિલર હીના મીરને ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરી એક ભારતીય વિદ્યાર્થિનીને ગેરકાયદેસર રીતે નેની તરીકે નોકરી પર રાખવા...

ઇંગ્લેન્ડમાં ફ્લૂના કેસમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. રેકોર્ડ સંખ્યામાં ફ્લૂના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. એનએચએસના આગેવાનોએ ચેતવણી આપી...

સ્ટાર્મર સરકારે રેલવે ભાડામાં સ્થગનાદેશ આપ્યો હોવા છતાં લંડનમાં માર્ચ 2026થી ટ્યુબના ભાડામાં 5.8 ટકા સુધીનો વધારો થશે. મેયર સાદિક ખાનના જણાવ્યા અનુસાર...

છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાના વિવિધ દેશોમાંથી 453 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાયા છે. જેમાં સૌથી વધુ 170 ભારતીય વિદ્યાર્થીને બ્રિટિશ સરકારે દેશનિકાલ...

સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફના સાળા પર ડ્રગ્સના વેચાણ અને ખંડણી ઉઘરાવવાના આરોપ મૂકાયા છે. 10 જાન્યુઆરી 2024ના રોજ રાયન મનરો નામના વ્યક્તિનું ડન્ડીમાં બારીમાંથી પડી જવાના કારણે મોત થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.