Search Results

Search Gujarat Samachar

કાળા તલ શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. ઠંડીના દિવસોમાં રોજ કાળા તલ ખાવાથી શરીરને થતાં ત્રણ ફાયદા વિશે...

શેતાની તાકાતોથી મુક્તિ માટે મદદ કરવા ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અને પાદરીઓ સમક્ષ ધા નાખતા લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની ડિલિવરન્સ મિનિસ્ટ્રીના નેશનલ ઓફિસર ડો. એન રિચર્ડ્સ અને રાઇટ રેવ ડોમનિક જે લોકોને એમ લાગતું હોય કે શેતાની...

પળે પળે બદલાઇ રહેલી ટેકનોલોજીની આ દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ચીની કંપનીના સ્ટારવન નામના હ્યુમનોઇડ રોબોટે સતત 106.286 કિલોમીટર અંતર પગપાળા...

દેવાધિદેવા મહાદેવને પ્રસન્ન કરવાનો મહામૂલો અવસર એટલે મહાશિવરાત્રી. મહા વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રી (આ વર્ષે 15 ફેબ્રુઆરીએ)ની મધ્ય રાત્રીએ શિવલિંગ...

શ્રીલંકા બ્રિટન પાસે સંસ્થાનવાદના સમયગાળામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા અને તેના સાંસ્કૃતિક વારસાને પરત કરવાની માગ કરશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે દેશની સંસદમાં જણાવ્યું હતું કે, અમે સંપત્તિના નુકસાન, ચોરી અને જીવનોના નુકસાન માટે...

બર્કશાયરમાં બ્રેકનેલ ફોરેસ્ટના પૂર્વ મેયર 61 વર્ષીય નાહીદ એજાઝ પર અપરાધના પુરાવા છૂપાવવા પુત્રને મદદ કરવાનો આરોપ મૂકાયો છે. પોલીસે તેમના પુત્રની તેમના જ ઘરમાંથી 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરી હતી. 

મે-ફેરમાં પ્રાઇવેટ મેમ્બર ક્લબ ખાતે એક મહિલાના ડ્રિંકમાં ડેટ રેપ ડ્રગ મિલાવવા માટે મિચિલિન સ્ટાર ધરાવતી બે રેસ્ટોરન્ટના માલિક 63 વર્ષીય બિઝનેસમેન વિકાસ નાથને દોષી ઠેરવવામાં આવ્યા છે. વિકાસ નાથે મહિલા પર નશાની હાલતમાં બળાત્કાર કરવાનું કાવતરુ...

કાયદા કંપનીમાં કામ મેળવવા માટે ફર્સ્ટ ક્લાસ લૉ ડિગ્રી મેળવી હોવાનો ખોટો દાવો કરનારા સોલિસિટર 39 વર્ષીય વિશાલ પટેલની હકાલપટ્ટી કરવામાં આવી છે.

રળના અટ્ટિંગલનો વિષ્ણુ જયકુમાર યુકેના એક તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુકેમાં રહેતો વિષ્ણુ ગયા શનિવારે કોવેન્ટ્રીમાં મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો.

ક્વીન એલિઝાબેથના રોયલ ચાર્ટર દ્વારા વર્ષ 1573માં સ્થપાયેલી બ્રિટનની ઐતિહાસિક સ્કૂલ ભારતના ગુરુગ્રામમાં કેમ્પસ શરૂ કરવા જઇ રહી છે. 450 વર્ષ જૂની આ શાળાએ જીઇડીયુ ગ્લોબલ એજ્યુકેશન ગ્રુપ સાથે મળીને ભારતમાં એજ્યુકેશન સેક્ટરમાં ઝંપલાવવાની જાહેરાત...