Search Results

Search Gujarat Samachar

 ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ યુકે સ્થિત ઇસ્લામિક પ્રચારક મૌલાના શમશુલ હુડા ખાન સામે મની લોન્ડરિંગ એક્ટ અઁતર્ગત કેસ નોંધી તપાસ આદરી છે.

મોડર્ન સ્લેવરીના આરોપોની શંકામાં લેન્કેશાયર કાઉન્ટીના ગ્રીન પાર્ટીના કાઉન્સિલર સોહેલ અસગરની ધરપકડ કરાઇ છે. ગ્રીન પાર્ટીએ અસગરને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ વિભાગમાં કામ કરતી મુસ્લિમ કર્મચારીઓ માટે આધુનિક બ્લૂ લાઇટ હિજાબ તૈયાર કરાયો છે. તેની મેગ્નેટિક ડિઝાઇન કર્મચારીનો શ્વાસ રૂંધાતો અટકાવે છે.

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આયોજિત વિશેષ સ્વાગત સમારોહમાં પાર્ટનર (કોર્પોરેટ), વેન્ચર કેપિટલ (યુકે) ના વડા અને લંડનમાં ઇન્ડિયા ગ્રુપના વડા ધ્રુવ...

કરમસદસ્થિત ભાઈકાકા યુનિવર્સિટીમાં બુધવાર, 7 જાન્યુઆરી 2026ના રોજ વેમેડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. યુકેસ્થિત પ્રસિદ્ધ...

સરેના કેમ્પટન પાર્ક માર્કેટમાં ઇમિગ્રેશન દરોડા દરમિયાન ભારતીયો સહિત 11 ગેરકાયદેસર કામદારની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલામાં ભારતીય ઉપરાંત ચીની અને ઇરાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

પોલીસ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા બ્રિટનના સૌથી મોટા ગુરુદ્વારા પૈકીના એકની મનાતી પ્રોપર્ટી પર 16 ડિસેમ્બરની વહેલી પરોઢે પાડવામાં આવેલા દરોડામાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. 

હિન્દુજા જૂથના સ્વર્ગસ્થ ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાની સ્મૃતિમાં ભારતના મુંબઇ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.

ભારતમાં 200 વર્ષના સંસ્થાનવાદ દરમિયાન બ્રિટિશરોએ 65 ટ્રિલિયન અમેરિકન ડોલરના મૂલ્યના રિસોર્સની લૂટ ચલાવી બ્રિટન ભેગા કર્યાં હતાં. ઓક્સફામ રિસર્ચ સ્ટડીમાં...

કિંગ ચાર્લ્સે તેમના ક્રિસમસ સંદેશામાં સતત વિભાજિત બની રહેલા વિશ્વમાં સમુદાયોને એકજૂથ થવાનું આહવાન કર્યું હતું. તેમણે જનતાને પોતાના પાડોશીઓની ઓળખ કરવા અપીલ...