Search Results

Search Gujarat Samachar

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ડિજિયાત્રાનો ઉપયોગ કરનારા લોકોમાં વધારો થયો છે. આ વર્ષે 11 મહિનામાં 13.75 લાખ લોકો દ્વારા ડિજિયાત્રાનો ઉપયોગ...

વર્ષ 2023માં આલ્વાસ્ટનમાં કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન થયેલી જૂથ અથડામણમાં સામેલ ભારતીય મૂળના ત્રણ બ્રિટિશ એવા બુટા સિંહ, દમનજિત સિંહ અને રાજવિન્દર ઠાકર...

બર્મિંગહામમાં 16 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપસર 4 નરાધમોને દોષી ઠેરવાયાં છે. ચારેયને સજાની સુનાવણી19 માર્ચ 2026ના રોજ કરાશે.

લાઉબરોમાં લાપતા બનેલ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. 20 વર્ષીય આર્યન શર્મા 22 નવેમ્બરથી લાપતા બન્યો હતો. છેલ્લે તેને મીડો લેનમાં સીસીટીવી...

 રશિયન ઓઇલ ટ્રેડમાં કથિત સંડોવણી માટે કન્ઝર્વેટિવ પાર્ટીના મોટા દાતાને યુકે-ઇયુ પ્રતિબંધ યાદીમાં સામેલ કરાયા છે. 

શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ચાલી રહેલો ભારત વિરોધી ઘટનાક્રમ એક ઊંડા મનોમંથનની જરૂર હોવા પર ભાર મૂકી રહ્યો છે. 1971માં પાકિસ્તાની અત્યાચારો તળે કચડાઇ રહેલા વર્તમાન બાંગ્લાદેશીઓ માટે ભારતે એકસમયે અમેરિકા જેવી મહાસત્તા સામે ઝૂકવાનો...

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા માટે વિદેશ પ્રવાસ હવે કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગયો છે. બોમ્બે હાઈકોર્ટે એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો...

લંડનના કેએફસી આઉટલેટમાં રેસિસ્ટ પક્ષપાત અને ખોટી રીતે નોકરીમાંથી હાંકી કાઢવા માટે ભારતીય નાગરિક મધેશ રવિચંદ્રનને 70,000 પાઉન્ડ વળતર પેટે ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.

સોશિયલ મીડિયામાં માનવ તસ્કરી અંગેની જાહેરાતો અંગે ચાલી રહેલી તપાસમાં નેશનલ ક્રાઇમ એજન્સીએ બર્મિંગહામમાં 29 વર્ષીય ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી.

 લંડનની સ્ટીફનસન હારવૂડ કાયદા કંપનીમાં જુઠ્ઠાણું ચલાવવા માટે કોમ્પ્લાયન્સ ઓફિસર ડાયલન પટેલ પર પ્રોફેશનમાં કામ કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.