
પશ્ચિમ કચ્છની દરિયાઈ સરહદે કોસ્ટલ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન સિંધોડી નજીકના દરિયાકાંઠેથી ડ્રોનની...

પશ્ચિમ કચ્છની દરિયાઈ સરહદે કોસ્ટલ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન સિંધોડી નજીકના દરિયાકાંઠેથી ડ્રોનની...

ભુજ તાલુકાના લોડાઈ ગામે પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.

ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે શાનદાર વિજયના સમાચારોને યુકેમાં વસતા ભારતીયોએ...
11.1 બિલિયન પાઉન્ડના વિશાળ ભંડોળનો વહીવટ કરતા ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના કમિશ્નરો માટે આધ્યાત્મિક મૂલ્યો અને આર્થિક વળતર વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય બન્યું છે. જોકે, આ બંને બાબતો વચ્ચે હંમેશા તાલમેલ જોવા મળતો નથી.
બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ઐતિહાસિક મહત્વ ધરાવતી ભેટો અર્પણ કરી હતી. આ ભેટો બંને દેશોના સદીઓ જૂના રાજદ્વારી અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક બની રહી છે.
કેમ્બ્રિજશાયરના નોર્થસ્ટોવમાં ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી એક જમીન પર કબજો મેળવવા માટે બે અલગ-અલગ ધાર્મિક જૂથો વચ્ચે સ્પર્ધા જામી છે. એક હિન્દુ સંગઠન અને ખ્રિસ્તી-મુસ્લિમ જૂથોના સંયુક્ત ગઠબંધન દ્વારા આ જમીન માટે સામસામે બિડ (બોલી) કરવામાં...
એટલાન્ટિક મહાસાગરના પ્રવાસે નીકળેલું 'એમવી હોન્ડિયસ' ક્રુઝ શિપ હાલ ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. શિપ પર સવાર ત્રણ મુસાફરોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ ખળભળાટ મચી ગયો છે.
વડાપ્રધાન સ્ટાર્મરે મંગળવારે દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણી નેતાઓને હાકલ કરી હતી કે તેઓ સમાજના દરેક ખૂણેથી યહૂદી નફરત નાબૂદ કરવા માટે એકજૂથ થઈને કામ કરે.
પોતાના કાર્યસ્થળ પરથી આઈફોન ચોરીને તેને બારોબાર વેચી દેવાના ગુનામાં સ્લાઉના એક રહેવાસીને જેલની સજા ફટકારવામાં આવી છે.રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 27 એપ્રિલના રોજ ઇસ્ટ રોડ, સ્લાઉના રહેવાસી 35 વર્ષીય ગવિંદર જોહલને એક વર્ષ અને આઠ મહિનાની જેલની સજા...
ઈરાન યુદ્ધની સમગ્ર વિશ્વ પર વિષમ અસરો પડી રહી છે તેમાંથી યુકે પણ બાકાત નથી. મિડલ ઈસ્ટના સંઘર્ષના કારણે યુકેમાં 150,000 નોકરીઓ ગુમાવવી પડે તેમજ પારિવારિક બજેટમાં સરેરાશ 730 પાઉન્ડનું ગાબડું પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.