
યુગાન્ડાના 81 વર્ષીય પ્રમુખ યોવેરી કાગુટા મુસેવેનીએ સતત સાતમી મુદત માટે ચૂંટાઈ આવીને ઈતિહાસ સર્જ્યો છે. તેમણે 71.6 ટકા મત મેળવ્યા હતા જ્યારે તેમના 43 વર્ષીય...

યુગાન્ડાના 81 વર્ષીય પ્રમુખ યોવેરી કાગુટા મુસેવેનીએ સતત સાતમી મુદત માટે ચૂંટાઈ આવીને ઈતિહાસ સર્જ્યો છે. તેમણે 71.6 ટકા મત મેળવ્યા હતા જ્યારે તેમના 43 વર્ષીય...

ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેઇન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય...

દેશના પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડની થીમ વંદે માતરમ્ પર રખાઈ છે. પરેડ દરમિયાન કર્તવ્યપથ પર 30 ટેબ્લો નીકળશે. જે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું...
ભારતના અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે 12 જૂન 2025ના રોજ રવાના થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટના મૃતકોના કેટલાંક સગાં અને એસ્ટેટ્સ દ્વારા લંડનમાં એર ઇન્ડિયા સામે ખટલો દાખલ કરવામાં આવ્યો છે.
પાંચ મિલિયન કરતાં વધુ વસતી ધરાવતી 27 કાઉન્સિલ મે મહિનામાં યોજાનારી સ્થાનિક સત્તામંડળની ચૂંટણીઓ વિવાદાસ્પદ રીતે રદ કરે તેવી સંભાવના છે. આમાંથી મોટા ભાગની કાઉન્સિલો પર લેબર પાર્ટીનો કબજો છે.

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશના 7 મહિનાના લાંબા વિલંબ બાદ એર ઇન્ડિયાએ મૃતકોના પરિવારજનોને તેમના પ્રિયજનોનો અંગત સામાન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને શુક્રવારે યુકેની સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના સ્પીકર લોર્ડ જ્હોન...
એનએચએસમાં મિડવાઇવ્ઝને પિતરાઇઓ વચ્ચેના લગ્નસંબંધથી થનારા સંભવિત લાભના પાઠ ભણાવાતા હતા. આરોગ્ય સત્તાવાળાઓએ હવે આ મામલાની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઇંગ્લેન્ડમાં ઓછી આવક ધરાવતા લોકોને ઇમર્જન્સી આર્થિક સહાય માટે નવી ફંડિંગ સ્કીમનો આગામી એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. આગામી 3 વર્ષ માટે ક્રાઇસિસ એન્ડ રેઝિલિયન્સ ફંડ અંતર્ગત પ્રતિ વર્ષ 1 બિલિયન પાઉન્ડની સહાય અપાશે.
જ્યુડિશિયલ વોચડૉગે જીપી હીના તોહીદની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હીનાનો આરોપ હતો કે જજે તેમનું અપમાન કરી એક અપરાધી હોવાની અનુભૂતિ કરાવી હતી.