Search Results

Search Gujarat Samachar

 લેસ્ટર કાઉન્ટી કોર્ટમાં વર્ષ 2023માં એક કેસની સુનાવણી દરમિયાન લંડનથી 700 માઇલ દૂર હોવા છતાં પોતે લંડનમાં છે અને રિમોટલી સુનાવણીમાં હાજર થઇ રહ્યો છે તેવું જજ સમક્ષ જુઠ્ઠાણું ચલાવનાર સોલિસિટરની હકાલપટ્ટી કરાઇ છે. 

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા અમદાવાદમાં નેશનલ ઓલિમ્પિક એકેડેમીને પુનઃ સક્રિય કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના એથ્લિટ કેન્દ્રિત વિકાસ, ઓલિમ્પિક શિક્ષણ અને સંસ્થાકીય ક્ષમતા નિર્માણ ને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે...

પશ્ચિમ આફ્રિકાના નાઇજરમાં 25 એપ્રિલ 2025માં મૂળ ઝારખંડના પાંચ ભારતીય કામદારોનું મિલિટન્ટ્સ દ્વારા અપહરણ કરાયું હતું. ભારતના વિદેશ મંત્રાલયના પ્રયાસોના પગલે આઠ મહિના બાદ તેમની મુક્તિ શક્ય બની છે.

એક સમય હતો જ્યારે કચ્છના રણને નિર્જન અને બિનઉપજાઉ માનવામાં આવતું હતું, પરંતુ આજે એ જ રણ દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

શહેરના એક જાણીતા બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂ. 10 કરોડ પડાવવા પત્રકાર, એનસીપીના ગુજરાત ઉપપ્રમુખ અશ્વિન ચૌહાણ, સુનિતા રાજપૂત અને તેના પ્રેમી બિની ગિલે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. 

ટ્રેઇની હોવા છતાં કાયદા કંપની ખરીદવા માટે સોલિસિટરનો ઉપયોગ કરનાર ઝરીના શાહીનને ગેરરિતી માટે દંડ કરાયો છે. 

શુક્રવારથી અમદાવાદમાં સૌથી મોટા પ્રોપર્ટી શોની શરૂઆત થઈ. જેમાં ક્રેડાઇએ આગામી 10 વર્ષમાં થનારા રિયલ એસ્ટેટમાં થનારા રોકાણને લઈ નવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

એપ્રિલ 2025માં ગોલ્ફ ડેની જોરદાર સફળતાના પગલે ઈસ્ટ આફ્રિન એશિયન્સ (EAA) કોમ્યુનિટી દ્વારા શનિવાર 6 ડિસેમ્બર 2025ના રોજ હેરોસ્થિત લોકપ્રિય બ્લુ રૂમ ખાતે...

નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરાયા બાદ અમીરોના પલાયનથી ચિંતિત સરકાર હવે બ્રિટનમાં અમીર મૂડીરોકાણકારોને આકર્ષવાના પગલાં પર વિચારણા કરી રહી છે.

મહેસાણા અને આણંદ જિલ્લા માટે એક ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે. કડી તાલુકાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન (GPSDP) માટે કરાઈ છે. સમગ્ર ગુજરાતનાં માત્ર બે ગામની આ યોજના માટે પસંદગી...