યુકેમાં એક 80 વર્ષના વૃદ્ધનું શંકાસ્પદ કોલેરાના કારણે મોત થયું છે. જો વૃદ્ધનું મોત કોલેરાના કારણે થયાનું સુનિશ્ચિત થશે તો વર્ષ 1901 પછી એટલે કે 125 વર્ષ બાદ પહેલીવાર બ્રિટનમાં કોલેરાનો કેસ નોંધાશે.
યુકેમાં એક 80 વર્ષના વૃદ્ધનું શંકાસ્પદ કોલેરાના કારણે મોત થયું છે. જો વૃદ્ધનું મોત કોલેરાના કારણે થયાનું સુનિશ્ચિત થશે તો વર્ષ 1901 પછી એટલે કે 125 વર્ષ બાદ પહેલીવાર બ્રિટનમાં કોલેરાનો કેસ નોંધાશે.
યુકેમાં પહેલીવાર મોટી કાર પાર્ક ઓપરેટર કંપનીને 4,73,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી તરફથી મળેલી લીગલ ઇન્ફર્મેશન નોટિસોનો જવાબ આપવામાં નિષ્ફળતા માટે યુરો કાર પાર્ક્સને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

ભારત સરકારે એક માર્ગદર્શિકા જારી કરીને સરકારી કાર્યક્રમો તેમજ સ્કૂલોમાં રાષ્ટ્રીયગીત ‘વંદે માતરમ્’ની તમામ છ કડીઓનું ગાન ફરજિયાત કર્યું છે. અત્યાર સુધી...

પીટરબરોમાં સ્થિત હિન્દુ મંદિરની જગ્યા ખરીદવાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ જતાં હિન્દુ શ્રદ્ધાળુઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ મંદિર 14,000 હિન્દુ શ્રદ્ધાળુઓને...

રેલુ હિંસાના કારણે આત્મહત્યા કરતી મહિલાઓની સંખ્યા સાચી જાહેર કરવામાં જ આવતી નથી અને પોલીસ પણ આ પ્રકારના કેસોની અવગણના કરતી હોવાના આરોપ મૂકાયા છે. નિષ્ણાતો...

પોતે આધ્યાત્મિક શક્તિઓ ધરાવતો હોવાનો દાવો કરી સમાજમાં પોતાના રૂતબાનો ગેરલાભ ઉઠાવી 11 વર્ષ સુધી મહિલાઓ અને સગીરાઓનું શારીરિક શોષણ કરનાર બેથનલ ગ્રીનના 54...

બાળકો માટે ઓનલાઇન વર્લ્ડ સુરક્ષિત બનાવવા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે તાત્કાલિક પગલાંની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સરકાર વાલીઓ અને કેરર્સને સ્પષ્ટતા...

ઉત્તરાખંડનાં ગઢવાલ હિમાલયમાં આવેલા ચારધામ યાત્રા પૈકીનાં કેદારનાથ ધામનાં કપાટ 22મી એપ્રિલે ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે તેમ ઉત્તરાખડનાં મુખ્યપ્રધાન...

ઓનલાઇન મુલાકાત બાદ 15 વર્ષીય બે સગીરાઓ પર બળાત્કાર અને એક 12 વર્ષીય સગીરા અશ્લિલ તસવીરો શેયર કરવા માટે વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે વેલિંગ્ટન રોડના 21 વર્ષીય...

રોયલ મેઇલ લેટર્સની ડિલિવરીના સ્થાને પાર્સલની ડિલિવરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેના કારણે સપ્તાહો સુધી લેટર્સ પોસ્ટલ ડેપોમાં જ પડ્યાં રહે છે.