Search Results

Search Gujarat Samachar

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈએ સવારે સિંહણે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક...

ગોંડલના ગુંદાળામાં દંપતીના પુત્રને દારૂ પીવાની ટેવથી માવતર સાથે માથાકૂટ થતી હતી. કંટાળી માતા પિતાએ દીકરાની હત્યા કરી અને તેને આપઘાતમાં ખપાવવા પહેલાં એસિડ...

કચ્છના ભચાઉ તાલુકાના કરમરિયા ગામમાં 27 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક રવીન્દ્રભાઈ પટેલની બદલી થતાં ગ્રામજનોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી....

હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્ન ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે કાયદા મુજબ ધાર્મિક વિધિ અને રિવાજો, જેમાં સપ્તપદી (સાત ફેરા) જેવી વિધિનો સમાવેશ થાય છે, તે પૂર્ણ કરવામાં આવી હોય. હાઇકોર્ટની જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની...

બાબા બર્ફાનીનાં દર્શન માટે જામનગ૨થી અમ૨નાથ યાત્રાએ શિવ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા, ત્યારે પ્રૌઢ ઉંમરના પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી 3 કિ.મી. દૂર હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે. પ્રવીણભાઈના મૃતદેહને હવાઈમાર્ગે જામનગર લવાયો હતો....

માન્ચેસ્ટરમાં પૂર્વ પ્રેમિકાની નકલી ટિન્ડર પ્રોફાઇલ બનાવીને તેના ઘરે અજાણ્યા પુરુષોને મોકલનાર 36 વર્ષીય અસદ હુસૈનને કોર્ટે 8 વર્ષની જેલની સજા ફટકારી છે. હુસૈને અજાણ્યા પુરુષોને એવી ખોટી માહિતી આપી હતી કે પીડિતા એક 'રેપ ફેન્ટસી'નો  અનુભવ કરવા...

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના...

એસેક્સમાં સેસના લાઇટ એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય વિદ્યાર્થી વંશી ક્રિષ્ણા મંડાલાનું કરુણ મોત થયું હતું. તેણે યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કરવાની ખુશી મનાવવા માટે આ ફ્લાઇટ બુક કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

યુકેમાં અશ્વેત અને એશિયન બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને પ્રસુતિ દરમિયાન પેઇન કીલર ઇન્જેક્શન એપિડ્યુરલ મળવાની સંભાવના અન્ય શ્વેત મહિલાઓની સરખામણીએ ઘણી ઓછી હોવાનું એક તાજેતરના સંશોધનમાં સામે આવ્યું છે. 

પુસ્તકોના જાદુ વિશે અનેક જાણીતી હસ્તીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે. કોઇ કહે છે કે પુસ્તકો વિનાનો રૂમ એટલે આત્મા વિનાનું શરીર. તો કોઇ કહે છે કે, વિચારોના...