Search Results

Search Gujarat Samachar

મફત વિદેશ પ્રવાસ, રહેવા-જમવાનો ખર્ચ કોઈ બીજું ભોગવે અને ઉપરથી ખિસ્સાખર્ચ માટે 300 અમેરિકન ડોલર મળે તો કોઈને પણ આવી ઓફર લોભામણી લાગે. વડોદરાના રાવપુરાના 50 વર્ષીય દંપતીને આ ઓફર ભારે પડી હતી. બેંગકોકથી અમદાવાદ પરત આવેલાં દંપતીની ટ્રોલી બેગથી 1928...

સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેન્ક મેનેજરની સતર્કતાના કારણે વધુ રકમ પડાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ભોગ બનનારા વૃદ્ધ વિદેશથી ભારત...

પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ યુકે પરત ફર્યા હોવા છતાં, તેઓ કોઈ પણ સત્તાવાર રાજવી ફરજો બજાવશે નહીં. કિંગ ચાર્લ્સ વતી મોકલવામાં આવેલા એક પત્રમાં પુષ્ટિ કરવામાં આવી છે કે તેઓ ખાનગી નાગરિકો તરીકે જ રહેશે.

ભાવનગર જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનાં મોત સાથે કુલ મૃતાંક 14 થયો છે. બુધવારે વધુ 13 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા છે. અત્યાર સુધી કુલ 27 આરોપીને જેલમાં ધકેલી દેવાયા છે અને પોલીસ કોન્સ્ટેબલ સહિત 12 આરોપી રિમાન્ડમાં...

સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે ભારતીય મૂળના રજિસ્ટર્ડ વિદેશી વકીલ અભિષેક કુમારને વકીલોના રજિસ્ટરમાંથી કાયમ માટે હટાવી દીધાં છે. તેમની સામે એઆઇ દ્વારા તૈયાર કરાયેલા ખોટા અને ભ્રામક કાનૂની સંદર્ભો અને ચુકાદાઓ રજૂ કરવાનો આક્ષેપ સાબિત થયો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત ગંભીર હાલતમાં આવેલા 36 વર્ષીય યુવકનું જટિલ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું છે. ગાંધીનગરમાં રહેતા અને ત્રણ દીકરીના પિતા આ યુવકે પુત્રપ્રાપ્તિની ઘેલછામાં એક ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાના કહેવાથી યુવક ધાણા...

ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝન અડધી પૂરી થવા આવી છતાં કુદરત રુઠેલી જોવા મળી રહી છે. સિઝનના સરેરાશ 28.74 ઇંચ વરસાદ સામે અત્યાર સુધી માત્ર 16.17 ઇંચ (56.23%) જ વરસાદ નોંધાયો છે.

અકોટામાં 15 વર્ષથી દર્દીઓને એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપતા ધો.10 પાસ બોગસ તબીબનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-2ની ટીમે અકોટા ગાર્ડનની સામે આવેલી પ્રોમીલા ક્લિનિકમાં દરોડો પાડી માન્ય તબીબી ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા 45 વર્ષીય બિશ્વજિત...

દુનિયાભરના દેશો પર ટેરિફ લાદીને અમેરિકાની તિજોરી છલકાવી દેવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મનસૂબા ઊંધા પડ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, આક્રમક નાણાકીય...