પૂર્વ પત્નીના ભારત સ્થિત પરિવારને આર્સેનિક ઝેર આપી સાસુની હત્યા કરવા અને સસરાની સોપારી આપી હત્યા કરવાનો પ્રયાસ કરનાર યુકે સ્થિત ભારતીય મૂળના ફાર્માસિસ્ટ અજીત કુમાર મુપ્પારાપુ સામે ભારતમાં ખટલો ચલાવવા તેને ભારત ખાતે પ્રત્યર્પિત કરવા લંડનની અદાલતે...
પૂર્વ પત્નીના ભારત સ્થિત પરિવારને આર્સેનિક ઝેર આપી સાસુની હત્યા કરવા અને સસરાની સોપારી આપી હત્યા કરવાનો પ્રયાસ કરનાર યુકે સ્થિત ભારતીય મૂળના ફાર્માસિસ્ટ અજીત કુમાર મુપ્પારાપુ સામે ભારતમાં ખટલો ચલાવવા તેને ભારત ખાતે પ્રત્યર્પિત કરવા લંડનની અદાલતે...
ચોમાસાની વર્તમાન સિઝનમાં એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં સરેરાશ 10 ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં પડેલા અપૂરતા વરસાદથી કૃષિ અને જળસ્રોત પર સંકટ...
ભારતીય વાયુસેનાના ત્રણ પાયલટની ટીમ રોયલ એર ફોર્સના યુવા પાયલટ્સને તાલીમ આપવા માટે યુકે પહોંચશે. આગામી 10 દિવસમાં યુકે પહોંચ્યા બાદ આ ટીમ વેલ્સ સ્થિત બ્રિટિશ જેટ પાયલટ્સના મુખ્ય તાલીમ કેન્દ્ર રોયલ એર ફોર્સ વેલી ખાતે તૈનાત થશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે યુકેના પ્રવાસ દરમિયાન વિલેસ્ડન સ્થિત સ્વામિનારાયણ મંદિર અને નિવાસી શીખ સમુદાય સાથે પોતાના સંપર્કોને વિસ્તૃત કરતા ખાલસા જથા બ્રિટીશ આઇલ્સ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.

સંગીતની રસભરી મહેફિલને પોતાના મધુર સૂરોથી શણગારનાર સૂરીલા કસબી ગૌરાંગ વ્યાસ 87 વર્ષની વયે સ્વરલોકમાં વિલીન થયા છે. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ અને ‘સાંવરિયો...

શ્રીકૃષ્ણ દ્વારા ગીતાના જ્ઞાનથી જીવન જીવવાનો સાચો રસ્તો દર્શાવવામાં આવ્યો, બસ તેનું જ અનુકરણ કરતાં ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનો અધ્યાય-87...

વડાપ્રધાન મોદીએ 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રેમ્પની રાજનીતિનો પ્રયોગ કર્યો હતો. વડોદરા પહોંચતાં તેમણે રેમ્પ પર રોકસ્ટારની...

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશને (ઇસરો)એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-05 (ઇઓએસ-05) સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂક્યો છે. ઇઓએસ-05 સેટેલાઇટ જીઓસ્ટેશનરી સેટલેાઇટ...

દુનિયાભરમાં બ્રેડ એક સામાન્ય ખાદ્ય પદાર્થ ગણાતો હોય, પરંતુ સ્પેનની એક નાની બેકરીએ આ જ સાદી - સામાન્ય બ્રેડને એવી તે મોંઘીદાટ લક્ઝુરિયસ પ્રોડક્ટમાં બદલી...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ચોથી સપ્ટેમ્બરે ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.