Search Results

Search Gujarat Samachar

શ્રાદ્ધ પક્ષનો આરંભ થયો છે. આ સમયે પિતૃશ્રાદ્ધ માટે ચાણોદ અને માતૃશ્રાદ્ધ માટે પ્રાચીન નગરી સિદ્ધપુર વિશ્વપ્રસિદ્ધ છે. સિદ્ધપુરનું બિંદુ સરોવર શ્રાદ્ધકર્મ માટે જેટલું પ્રખ્યાત છે એટલું જ મહત્ત્વ અહીંના ‘ચોપડા ગોર’નું છે.

ન્યૂયોર્કના એક પરિવારે ગેરાજ સેલમાંથી માત્ર 3 ડોલરમાં ખરીદેલી ચાઇનીઝ બનાવટની કટોરી 2.22 મિલિયન ડોલરની અધધધ કિંમતે વેચાઈ છે. પરિવારે 2007માં આ કટોરી ખરીદીને...

અમેરિકન બેન્ક જેપી મોર્ગન ચેઝ' ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ‘ગિફ્ટ સિટી’માં વિસ્તરણ કરવા જઈ રહી છે. બેન્ક આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં પોતાનો બિઝનેસ બમણો કરવાની યોજના બનાવી રહી છે. જેપી મોર્ગનના ગ્લોબલ કો-હેડ ઓફ પેમેન્ટ્સ, મેક્સ...

અર્નબ વાવાઝોડાએ ઉત્તરપ્રદેશમાં રવિવારે ભારે તારાજી સર્જી. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તીવ્ર પવનથી વૃક્ષો અને કાચાં મકાન તૂટી પડ્યાં હતાં.

કેન્દ્ર સરકાર પોર્ટ પરિવહન, જળમાર્ગ મંત્રાલય દ્વારા દેશના દરિયાઈ વેપાર અને માળખાકીય સુવિધાને વેગ આપવા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ભારતીય પોર્ટ્સ એક્ટ, 2025 હેઠળ કંડલા, મુન્દ્રા સહિત દેશનાં ચાર મુખ્ય અને મહત્ત્વનાં બંદરોને ‘મેગા પોર્ટ’ તરીકે...

એક આંતરરાષ્ટ્રીય સ્તરના સીમાચિહ્નરૂપ કાનૂની કેસમાં, કન્ઝર્વેટિવ પક્ષના પીઅર લોર્ડ રેમી રેન્જરને તેમનું CBE (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) સન્માન...

ખ્યાતનામ બ્રિટિશ લેખક અને પૂર્વ રાજકારણી જેફરી આર્ચરનું 86 વર્ષની વયે અવસાન થયું છે. આર્ચરના પબ્લિશર હાર્પરકોલિન્સ મુજબ સોમવારે લેખન સત્ર દરમિયાન તેમનું...

એડલ્ટ સોશિયલ કેર કમિશનના વડા બેરોનેસ કેસીએ દાવો કર્યો છે કે કેર હોમ્સ ચલાવતી ખાનગી કંપનીઓ વિકલાંગ લોકો અને કરદાતાઓના ભોગે બેફામ નફો રળી રહી છે.

નોર્ધન આયર્લેન્ડમાં વંશીય નફરતની ઘટનાઓએ માઝા મૂકી હોવાનો દાવો ચીફ કોન્સ્ટેબલ જોન બાઉચર દ્વારા કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, 2004-2005માં રેકોર્ડ શરૂ...

શંકાસ્પદ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપ સામેની મેટ્રોપોલિટન પોલીસ, એચએમઆરસી અને ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલી તપાસ અંતર્ગત ઓપરેશનમાં લંડન, એસેક્સ,...