- 18 Nov 2026

ભારતીય હાઈ કમિશન અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK)ના સંયુક્ત ઉપક્રમે સોમવાર 9 નવેમ્બરે ઈન્ડિયા હાઉસ ખાતે ભારતના લોહપુરુષ, દેશના પ્રથમ નાયબ...

ભારતીય હાઈ કમિશન અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK)ના સંયુક્ત ઉપક્રમે સોમવાર 9 નવેમ્બરે ઈન્ડિયા હાઉસ ખાતે ભારતના લોહપુરુષ, દેશના પ્રથમ નાયબ...

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા 4 નવેમ્બર 2026ના દિવસે હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે તેની 25મી વાર્ષિક પાર્લામેન્ટરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ...

એસેક્સ પાટીદાર સમાજ દ્વારા શનિવાર 7 નવેમ્બર 2026ની સાંજે પિટ્સીના ક્રોમવેલ મેનોર ખાતે સ્મરણીય ડિનર અને ડાન્સ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. કોમ્યુનિટીના...
અડાજણના ગ્રીનસિટીમાં રહેતા અને અનાવિલ સમાજના અગ્રણી વ્યવસાયે આર્કિટેક્ટ ધર્મેશભાઈ નાયક અને તેમનાં શિક્ષિકા પત્ની નિમ્મીબહેનનું દિવાળી વેકેશન દરમિયાન કર્ણાટકના કોડાગુ ખાતે બોટ પલટી જતાં મોત નીપજ્યું.
અમેરિકા, ભારત સહિત 10 દેશોએ ભવિષ્યની ટેકનોલોજીની સુરક્ષા માટે હાથ મિલાવ્યા છે. પેક્સ સિલિકા પહેલના સ્થાપકોની બેઠકમાં સાન ફ્રાન્સિસ્કો ડિક્લેરેશન પર હસ્તાક્ષર કરાયા છે. તેનો મૂળ સિદ્ધાંત એ છે કે આર્થિક સુરક્ષા જ રાષ્ટ્રીય સુરક્ષાનો આધાર છે.

સોમવાર 16 નવેમ્બર 2026ના રોજ પવિત્ર જલારામ જયંતી નિમિત્તે નકુરુ આરાધના ટેમ્પલમાં જલારામ આરાધના ધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિભાવપૂર્વક સમર્પણ અને...
ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગિરથી નદીની ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 17 વર્ષનો કિશોર ગંભીર રીતે ઘાયલ છે, તો 2 મહિલા ગુમ છે. મૃતકોમાં સુરતના વકીલ 49 વર્ષીય અશોકભાઈ પટેલ, 19 વર્ષીય રુતિકા...
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ગુજરાતનાં શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે દેશમાં અગ્રેસરતા માટેના એવોર્ડ્સ એનાયત કર્યા છે. 11 નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિલ્હીમાં અમદાવાદ-સાણંદ, વડોદરા અને સુરતને આ સન્માન આપ્યું હતું. જેમાં...
લેસ્ટરશાયરના સ્ટોર્સમાં નકલી સામાનના વેચાણ સામે પોલીસની એક મોટી કાર્યવાહીમાં અનેક ધરપકડો કરવામાં આવી છે અને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે
ખંભાત તાલુકાના મેતપુર ગામમાં પ્રેમસંબંધના વિરોધમાં પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રીના પ્રેમસંબંધથી નારાજ પિતા કૌશલકુમાર પટેલે દિવાળીની રાત્રે દુપટ્ટા વડે એકની એક દીકરીનું ગળું દબાવી હત્યા...