પોલીસ અધિકારીઓ 'ફેશિયલ રેકગ્નિશન' ટેકનોલોજીના અચોક્કસ ડેટાને પુરાવા તરીકે ગણશે, તો નિર્દોષ લોકો, ખાસ કરીને વંશીય લઘુમતી સમુદાયના લોકોની ખોટી ધરપકડ થવાનું જોખમ રહેલું છે
પોલીસ અધિકારીઓ 'ફેશિયલ રેકગ્નિશન' ટેકનોલોજીના અચોક્કસ ડેટાને પુરાવા તરીકે ગણશે, તો નિર્દોષ લોકો, ખાસ કરીને વંશીય લઘુમતી સમુદાયના લોકોની ખોટી ધરપકડ થવાનું જોખમ રહેલું છે
સોશિયલ મીડિયા જાયન્ટ મેટાને કેલિફોર્નિયા સ્ટેટના કેસમાં ધોબી પછાડ આપીને 17 અબજ ડોલરમાં સેટલમેન્ટ કરવાની ફરજ પાડનારાં ભારતીય મૂળનાં મારિસા રોય અમેરિકા બીજા નંબરના સૌથી મોટા શહેર લોસ એન્જલ્સનાં એટર્ની બન્યાં છે.
અસાયલમ અરજી નકારી કઢાઇ હોય તેવા માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરતાં પહેલાં અગાઉથી નોટિસ આપવી ફરજિયાત રહેશે નહીં. સરકાર હવે આ માટે કાયદામાં સુધારો કરવા જઇ રહી છે.
દિવાળીના સમયમાં બજારમાં અવનવી મીઠાઈઓ તથા ફરસાણ આકર્ષક પેકિંગમાં મળતાં હોય છે. ઘી, તેલ અને ખાંડના સતત વધતા ભાવને લીધે તહેવારોમાં સારી ક્વોલિટીની મીઠાઈઓ ખરીદવી સામાન્ય માણસના બજેટની બહાર થઈ ગઈ છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ શુદ્ધ મીઠાઈઓનો...
શેડુભાર ગામે ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટી પહેલ હાથ ધરાઈ છે. અહીં અંદાજે રૂ. 70થી 75 કરોડના ખર્ચે બાયો-સીબીજી પ્લાન્ટનું નિર્માણ કરાઈ રહ્યું છે. ગોપીનાથ બાયો-સીબીજી દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં નેપિયર ઘાસ અને કૃષિ અવશેષોથી બાયો-સીબીજી ગેસનું...
અહીં બ્રિટનના મહત્વના સમાચાર ટૂંકમાં રજૂ કરવામાં આવ્યા છે.....
બર્નહામ સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ખરડા અનુસાર ઈંગ્લેન્ડમાં આગામી સમયમાં લાગુ થનારા નવા ટૂરિસ્ટ ટેક્સની ચોરી કરનારા હોટેલ માલિકો સામે ભારે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાએલી સમિટમાં પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને આફ્રિકન નેતાઓને જણાવ્યું હતું કે સંસ્થાનવાદી પશ્ચિમી દેશોની સરખામણીએ રશિયા આફ્રિકાનું બહેતર અને શ્રેષ્ઠ સાથી અને પાર્ટનર છે. બે દિવસના મોસ્કો સમિટમાં 22 આફ્રિકન નેતાઓ સહિત 48 દેશોના...
પોસ્ટ ઓફિસની ખામીયુક્ત કેપ્ચર કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સંકળાયેલા કૌભાંડમાં જેલની સજા ભોગવનાર એક વ્યક્તિની સજા કોર્ટ ઓફ અપીલ દ્વારા રદ કરાય તેવી શક્યતા છે.
છેલ્લા 3 વર્ષથી માન્ચેસ્ટરમાં રહેતો આગ્રાનો વતની અને ઝુરિચ સ્થિત આર એન્ડ ડી ફર્મમાં કામ કરતો 37 વર્ષીય પ્રાંજલ પાઠક ગુરુગ્રામની એક હોટેલના ઝકુઝીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.