Search Results

Search Gujarat Samachar

આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’માં આસામની ભાગીદારી અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો. આ સમિટમાં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ તરીકે જોડાશે. ગુજરાત અને આસામ વચ્ચેના આંતરરાજ્ય સહયોગને મજબૂત બનાવવા તેમજ ઔદ્યોગિક વિકાસ અને...

વેલ્સના મર્થિર ટિડફિલ ખાતે આવેલી ધ તાજ રેસ્ટોરન્ટ સામે ખાદ્ય સુરક્ષા કાયદાના ગંભીર ઉલ્લંઘન બદલ આકરો દંડ ફટકારવામાં આવ્યો છે

ભારતીય મૂળની ત્રણ બહેનોએ તેમના સ્વર્ગસ્થ પિતાની 1.6 મિલિયન પાઉન્ડની સંપત્તિના વિવાદમાં પોતાના જ ભાઈ સામેનો કાનૂની જંગ જીતી લીધો છે. આ કાનૂની લડાઈમાં ભારત સ્થિત એક સેફ ડિપોઝિટ લોકરમાં રાખવામાં આવેલા સોનાનો પણ સમાવેશ થાય છે. 

મુંબઇ ખાતે અર્થશોટ પ્રાઇઝ સમારોહમાં પ્રિન્સેસ ઓફ વેલ્સે જણાવ્યું હતું કે, અર્થશોટ પ્રાઇઝ વિજેતાઓ લોકોના જીવનમાં સુધારો લાવવા માટે ધરમૂળથી પરિવર્તન લાવશે.

ભારતીય મૂળના બ્રિટિશ સર્જન ઉસ્માન બટ્ટને નોર્ધન કેર એલાયન્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હોવાનું માન્ચેસ્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં સાબિત થયા બાદ તેમને 101,338.74 પાઉન્ડનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો...

હેયસનો 40 વર્ષીય વિશાલ ગાંધી વિદ્યાર્થી હોવાનો ઢોંગ કરી 12 વર્ષ સુધી 15,000 પાઉન્ડનું  કાઉન્સિલ ટેક્સ ડિસ્કાઉન્ટ લેતાં ઝડપાઇ ગયો હતો. આ માટે તેણે બનાવટી સ્ટુડન્ટ સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો

યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક યુથ મોબિલિટી સ્કીમ' પર સંમતિ સધાઈ છે  જે અંતર્ગત બંને પક્ષના એક લાખ યુવાનો ત્રણ વર્ષ સુધી એકબીજાના દેશમાં રહી શકશે, કામ કરી શકશે અને અભ્યાસ કરી શકશે.

દિલ્હી હાઇકોર્ટે બ્રિટિશ ભારતીય પત્રકાર અમૃત વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ રદ કરવાના કારણો આપવા ભારત સરકારને નોટિસ જારી કરી છે. 

યુકે સ્કૂલ ઓફ ધ ડેકેડ તરીકે સન્માનિત બ્રાઇટન કોલેજ હવે ભારતમાં પદાર્પણ કરી રહી છે. દેશમાં તેની પ્રથમ શાળા, ‘બ્રાઇટન કોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ હૈદરાબાદ’, શ્રેષ્ઠ શિક્ષણ, અભ્યાસ પ્રત્યેનો લગાવ અને સંવેદનશીલતાની સંસ્કૃતિનો સમન્વય રજૂ કરશે, જેના માટે...

એચએમ પાસપોર્ટ ઓફિસ દ્વારા નવા અથવા રિપ્લેસમેન્ટ ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂરિયાત ધરાવતા તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.