Search Results

Search Gujarat Samachar

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજકોટ મંદિરના બે સાધુ સામે રૂ. 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી અને ફરિયાદી નરસિંહભાઈ વાઢેર મીડિયા સામે આવ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરી હતી....

એક તરફ સરકાર દ્વારા જળસંચય અને પર્યાવરણ સંરક્ષણ માટે કરોડોના ખર્ચે વિવિધ અભિયાનો ચલાવાઈ રહ્યાં છે, ત્યારે બીજી તરફ જંબુસર શહેર અને તાલુકામાં આવેલી 42થી...

એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ’ નામની બહુરાષ્ટ્રીય માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું આયોજન કરાયું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ કવાયતનો મુખ્ય કાર્યક્રમ 19 નવેમ્બરે યોજાયો હતો, જેમાં ચક્રવાત અને પૂર જેવી...

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નોકરીની લાલચે ફસાયેલા વધુ એક ભારતીય યુવાનનો વીડિયો સંદેશો સામે આવ્યો છે. રશિયા વતી લડતા યુક્રેનિયન સૈન્ય સમક્ષ સરેન્ડર કરનાર આ યુવાને ભારત સરકારને તાત્કાલિક અસરથી રશિયાના વિઝા પર પ્રતિબંધ મૂકવા અને...

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધી છે, પરંતુ હવાઈ સેવા સૌથી વધુ માત્ર 2 રૂટ પર જ આધારિત છે. 1 વર્ષમાં નોંધાયેલા કુલ 12.46 લાખ યાત્રીકો પૈકી 8.35 લાખ મુસાફર એટલે કે 67 ટકા ટ્રાફિક માત્ર મુંબઈ અને દિલ્હીનો છે. હાલ માત્ર બે એરલાઇન્સ...

આમ આદમી પાર્ટીના 26 જેટલા નેતાઓ અને કાર્યકરો વિધિવત્ રીતે કોંગ્રેસનો ખેસ પહેરીને તેમાં જોડાઈ ગયા છે. અમદાવાદ ખાત રાજીવ ગાંધીભવનમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, સાંસદ રણદીપસિંહ સૂરજેવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ...

ગુરુ પર્વ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર દિલ્હીના ઉપરાજ્યપાલ નિવાસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગુરુનાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે આયોજિત...

બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક મંગળવારે શ્રમજીવી પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દેવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ વિસ્તારનો પરિવાર મજૂરીઅર્થે સુરત આવી રહ્યો હતો ત્યારે અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ...

ગુજરાતથી ભારતમાં સેમિકંડક્ટર ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટના ઉદઘાટનના થોડા મહિના બાદ સેમિકંડક્ટર અને PCB માટે ખૂબ જ મહત્ત્વના ગણાતા રિફ્લો ઓવનનું પણ હવે ગુજરાતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને તાજેતરમાં સર્જાયેલા વિવાદ બાદ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા કડક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવેથી મંદિર પરિસરમાં ખાનગી ફોટોગ્રાફી પર રોક લગાવીને...