સુનિતા વિલિયમ્સ ત્રીજી અવકાશયાત્રા માટે સજ્જઃ બે સપ્તાહ સ્પેસ સ્ટેશનમાં રહેશે

ગુજરાતી મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ શનિવાર - છઠ્ઠી મેના રોજ તેની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. આ વખતે તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો ભાગ બનશે. 

મોટરસાયકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ : પલ્લવી ફોજદાર

પાસનો અર્થ આમ તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અર્થ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા પ્રાકૃતિક માર્ગ થાય. પાસને પર્વતીય રસ્તો કે ઘાટ પણ કહેવાય... ઊંચાઈ પર આ ઘાટ અત્યંત ખતરનાક હોય....

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.



to the free, weekly Gujarat Samachar email newsletter