કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

એગ્સ ફ્રીઝિંગ ટેક્નિકઃ સ્ત્રીઓ માટે વરદાન કે અભિશાપ?

આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ,...

એક સમય હતો જ્યારે નખને ડ્રેસ સાથે મેચીંગ થાય તેવા કે કોન્ટ્રાસ્ટ રંગથી રંગી દેતાં એટલે વાત પૂરી થઇ જતી હતી. જોકે હવે જમાનો છે નેઇલ પેઇન્ટ્સનો. હાથની દરેક...

સર્વાઇકલ કેન્સર એકમાત્ર એવું કેન્સર છે જેનાથી બચવા માટેની રસી ઉપલબ્ધ છે. HPV વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યા પછી તે ચેપને કેન્સરમાં પરિણમતાં દસેક વર્ષ લાગે છે....

સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કેન્સર ભલે સૌથી વધુ કોમન કેન્સર ગણાતું હોય, પણ સ્ત્રીઓને મૃત્યુના મુખમાં ધકેલવામાં સર્વાઇકલ કેન્સર મોખરે છે. જોકે આ એક એવું કેન્સર છે...

એજલેસ બ્યૂટી અને પ્રતિભાવંત અભિનેત્રી રેખા બ્યુટી, ફિટનેસ અને જીવન વિશે એક અલગ જ દૃષ્ટિકોણ ધરાવે છે. અહીં રજૂ કર્યું છે તેમના સદાબહાર દેખાવનું રહસ્ય.

સ્ત્રીના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે આભૂષણ, પછી તે સોનાનું હોય, પ્લેટીનમનું હોય, ચાંદીનું હોય કે અન્ય કોઇ પણ ધાતુનું. આભૂષણ વગર તો સ્ત્રીની કલ્પના પણ ન...

હાર્ટ-પ્રોબ્લેમ્સ ફક્ત પુરુષોને જ થાય છે એવું જો તમે માનતા હોય તો તે ખોટું છે. હકીકત એ છે કે સ્ત્રીઓમાં પણ એ જોખમ એટલું જ પ્રબળ હોય છે. આથી તમારે પણ પુરુષો...

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.



to the free, weekly Gujarat Samachar email newsletter