ત્વચાને ચમકદાર બનાવે વિટામિન-ઇ કેપ્સ્યુલ

ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ત્વચામાં ખાસ ફરક જણાતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને...

મન હોય તો માળવે જવાયઃ 82 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ

તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે. 

પૌરાણિક યુગથી માંડીને આધુનિક યુગ સુધી મહિલાઓ શૃંગાર માટે સોળ શણગાર અને તેના સાધનોનો ઉલ્લેખ થતો આવ્યો છે. શણગારની રીત અને સાધનોમાં આધુનિક યુગ પ્રમાણે પરિવર્તનો...

જો ઈજિપ્તની મહિલા ખેલાડીઓની વાત નીકળે તો તાઈક્વાન્ડો હોલ ઓફ ફેમમાં સામેલ કેરોલિન માહેર, સ્વિમર ફરીદા ઓસ્માન અને સ્કવોશ ચેમ્પિયન રનીમ અલ વાલેલીએ લાંબા સમય...

વિશ્વના કોઈ પણ દેશમાં ક્યારેય ગાઉનની ફેશનનો ટ્રેન્ડ નહીં હોય એવું બનવાનું નથી. આ ગાઉનનું એક સ્વરૂપ છે કફ્તાન. વિશ્વના પેશન હબ ગણાતા પેરિસથી લઈને જુદા જુદા...

વિશ્વમાં ફેશનસ્ટાઈલ અને સુંદર દેખાવા પાછળ ખર્ચ કરવામાં ફ્રેન્ચ મહિલાઓ અવ્વલ ગણાય છે અને બ્રિટિશ મહિલાઓ કરતાં વધુ ફેશનેબલ મનાય છે. જોકે, ગત વર્ષે બ્યુટી...

મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું...

હાલમાં ત્રીજી મેના દિવસે વિશ્વભરમાં લોકોએ ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે ઉજવ્યો હતો. આ દિવસની શરૂઆત ડો. આર્લિન કેસર નામની મહિલાએ કરી છે. એક જ જેવી ડિઝાઈનના શૂઝ...

હવે સ્વાસ્થ્યની કાળજી રાખવા સાથે ફિટ રહેવા માટે સામાન્ય રીતે લોકો રોજબરોજની ખાદ્ય ચીજોમાં ભારે તકેદારી રાખતાં થયાં છે. ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહેલા લોકો...

જર્મનીની ૩૨ વર્ષીય થિયેટર આર્ટિસ્ટ લોરા ક્લોટને લોકોને મળવું અને તેમની પરંપરાઓ, વારસો, રીત-રિવાજ જાણવા અને સમજવા ગમે છે. થોડા મહિના પહેલાં તે બેંગ્લુરુ...

ઓસ્ટ્રેલિયાનાં એક મહિલા સારિના રૂસોને એક વખત તો એક સપ્તાહમાં બે વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. એક વખત લંચમાંથી આવવામાં પાંચ મિનિટ મોડું થયું...

સુરતી જાગૃતિ પાનવાલાએ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના પ્રથમ વુમન ઓફિસર તરીકે ચૂંટાઇને તાજેતરમાં ઇતિહાસ સર્જ્યો છે. ટેનેસીના નેશવિલે ખાતે...



to the free, weekly Gujarat Samachar email newsletter