હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

મેદસ્વિતા સાથે સંકળાયેલા એક સંશોધનનું તારણ જણાવે છે કે જે મહિલાઓ લીલીછમ હરિયાળીની ૩૦૦ મીટરની ત્રિજિયામાં રહે છે તેમનું વજન વધવાની કે સ્થૂળતાની સમસ્યા થવાની...

શિયાળાની ઠંડીના દિવસોનું આગમન થાય એટલે ઘરના વડીલો મગફળી અને ગોળ ખાવાની સલાહ આપે. ખાસ તો બાળકોને મગફળી-ગોળ ખાવાની સલાહ અપાય છે. જોકે માત્ર બાળકોએ જ નહીં,...

સ્વાસ્થ્યની જાળવણી માટે ભોજનમાં દૂધ અને તેની બનાવટો વધારે પ્રમાણમાં લેવાની નિયમિત સલાહ અપાય છે કેમ કે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેની અંદર બધા...

સમગ્ર વિશ્વમાં કોહવાટ-સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત થયા હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે. આ સંખ્યા કેન્સરથી...

 જો તમે ચા-કોફી કે ભોજનમાં ખાંડના સ્થાને કૃત્રિમ મીઠાશનો ઉપયોગ કરીને વજન ઘટાડવા કે ડાયાબિટિસથી બચવા પ્રયાસ કરતા હો તો સાબદા થઇ જાવ. તેનાથી તમારા આરોગ્ય...

બગીચાની નજીક રહેતાં લોકોનું સ્વાસ્થ્ય વધારે સારું હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય પણ થોડુંક વધી જાય છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમ દ્વારા...

તુલસીનો છોડ સામાન્ય રીતે દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. તુલસીના પાનને કાચા ચાવીને ખાઈ શકાય છે અને તેને ચામાં નાખીને ચા અથવા કાઢો બનાવીને પણ પી શકાય છે....



to the free, weekly Gujarat Samachar email newsletter