
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...
શિયાળામાં શરદી, કફ, તાવ અને ગળું ખરાબ થવું સામાન્ય બાબત છે. આમાં પણ વળી અત્યારે તો કોરોનાએ કેર વર્તાવ્યો છે. વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ નબળી પડવાને લીધે...
કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં ચેપમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. જોકે હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણાની નોબત આવી છે....
આજે પણ ભારતીયો નાગરવેલનાં પાનનાં ઘણા શોખીન છે. મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં બીજાં મુખવાસ દ્રવ્યો મૂકીને...
તાવ-કફ-ખાંસી કે ફ્લૂના લક્ષણો હોય તો...
દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગુજરાતના હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કોરોના વાઇરસને કેન્દ્રમાં રાખીને હળવી શૈલીમાં, પરંતુ આ બીમારી સામે સાવચેતી દાખવવાનો સીધો-સરળ...
કોરોના મહામારી અંગે ગેરમાન્યતા અને હકીકત...
કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં...
કોરોના અંગે ફેલાયેલી અફવાઓએ દુનિયામાં વાતાવરણ ડહોળ્યું છે. અખબાર, મિલ્ક પેકેટ કે ડોરબેલને સ્પર્શ કોરોના ફેલાવતા હોવાની અફવા પાયાવિહીન છે. ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ...
ચીનમાં સંશોધકો ૭૨,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ એવા તારણ પર આવ્યા છે કે, કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામેલામાં ૧૦.૫ ટકા દર્દી હૃદયરોગના દર્દી હતા....