હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

કેન્સરના દર્દીઓની સફળ સારવાર અને આ ઘાતક બીમારી અંગે મહત્વપૂર્ણ સંશોધનો માટે જગવિખ્યાત ભારતીય મૂળના બે અમેરિકન ડોક્ટરોએ ભારત અંગે ચેતવણી આપી છે. ડોક્ટર...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા એક અભિયાન ચલાવાઈ રહ્યું છે જેના કેન્દ્રમાં વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય છે. ‘હૂ’ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું...

સમગ્ર વર્ષ દરમિયાન જોઇએ ત્યારે વાજબી ભાવે મળી રહેતાં અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયાં ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન વધારે જોવા મળે છે. આ...

દરેક ભારતીય પરિવારના ઘરમાં લવિંગ તો અવશ્ય મળી જ રહેશે. કદમાં નાનકડો આ તેજાનો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે નિયમિત...

જાપાનની હ્યાંગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઈન્ડોર...

‘બ્રેકફાસ્ટ રાજાની માફક, લંચ પ્રિન્સની જેમ અને ડિનર ગરીબની માફક કરો’ ૨૦મી સદીના અમેરિકન ન્યૂટ્રિશનિસ્ટ એડલ ડેવિસની આ સલાહ છે. હવે સંશોધન સૂચવે છે કે સવારે ઉઠીને પહેલા વધુ ભોજન લેવાથી આપનું શરીર અઢી ગણી કેલરી બાળી નાખે છે.

NHS હોસ્પિટલો માટે ડાયાબિટીસ ટાઈમબોમ્બ સમાન છે કારણકે તેમના બજેટનો છઠ્ઠો હિસ્સો તો ડાયાબિટીસ રોગીઓની સારવાર પાછળ જ ખર્ચાય છે. હવે નિષ્ણાતોએ ચેતવણી આપી...

ઘણી વાર તમે અનુભવ્યું હશે કે થોડુંક ભોજન કરતાં જ પેટ ભારે ભારે લાગે છે, અથવા તો દર થોડાક દિવસના અંતરે કબજિયાતની સમસ્યા હેરાન પરેશાન કરે છે. આ સમસ્યા નિવારવા...



to the free, weekly Gujarat Samachar email newsletter