હેલ્થ ટિપ્સઃ ઈસબગુલ એટલે કબજિયાતમાં રાહત અપાવતું ફાઈબર

આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી...

છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. 

મલ્ટિવિટામીન ગોળીઓ ખાવાથી નહિ પરંતુ, માત્ર ખોરાક દ્વારા મળતાં વિટામીનથી જ વહેલાં મૃત્યુનું જોખમ ઘટતું હોવાનું અભ્યાસમાં જણાયુ હતું. મેસેચ્યુએટ્સની ટફ્ટ્સ...

બ્લડપ્રેશરની બીમારી સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે કેમ કે છાના પગલે શરીરમાં ઘુસી જતી આ બીમારી કિડની, હૃદય સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે અને તેની કામગીરી...

બ્લડપ્રેશરની બીમારી સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે કેમ કે છાના પગલે શરીરમાં ઘુસી જતી આ બીમારી કિડની, હૃદય સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે અને તેની કામગીરી...

મધમાખીઓના ડંખ વડે વૈકલ્પિક સારવારનો દાવો કરતા ચીનના એક દંપતીએ કૃત્રિમ મધપૂડો બનાવી ઘરે ૧૦ હજાર મધમાખી તો પાળી, પણ તેમનો આ નિર્ણય પડોશીઓ માટે પરેશાનીનું...

ઔષધીની વર્ષો જૂની ભારતીય પદ્ધતિ આયુર્વેદની લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલા શરૂઆત થઈ હતી. આયુર્વેદ ‘જીવનનું વિજ્ઞાન’ છે અને તે તમામ ઉપચાર પદ્ધતિની માતા સમાન ગણાય...

સેલફોનનો ઉપયોગ હવે બેફામ વધી રહ્યો છે ત્યારે તાઇવાનની પચીસ વર્ષની ચેન નામની કન્યાના સમાચાર લાલ બત્તી સમાન છે. આ બહેનને દિવસ-રાત ફોન પર ફુલ બ્રાઇટનેસ મોડ...

કોઇ વ્યકિતનાં શરીરમાંથી તબીબોએ બે, ચાર, આઠ, દસ, પંદર, વીસ પથરી કાઢ્યાનું તમે જાણ્યું હશે, પરંતુ અમદાવાદના એક ગેસ્ટ્રો સર્જને બગદાદનાં ૪૨ વર્ષીય દર્દીની...

હાર્ડ ડ્રાઈવમાં જેમ ફોટોગ્રાફનો સંગ્રહ થાય છે અને તે ચોક્કસ સ્પેસ રોકે છે તેવી જ રીતે ભાષા પણ મગજમાં અમુક પ્રમાણમાં સ્પેસ રોકે છે. જોકે મગજની મેમરી સ્પેસ...

દરરોજ અડધી મૂઠી અખરોટનું સેવન ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડતું હોવાનું તાજેતરના અભ્યાસમાં જણાયું છે. ૩૪ હજાર કરતાં પણ વધારે અમેરિકીઓને આવરી લેતા આ અભ્યાસના...

વાયુ પ્રદૂષણની વૈશ્વિક કટોકટી દુનિયામાં અને ખાસ કરીને સાઉથ એશિયામાં બાળકો પર સૌથી વધુ અસર કરી રહી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર (SOGA) ૨૦૧૯ના મહત્ત્વપૂર્ણ અભ્યાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter