સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

સ્માર્ટ થાળીઃ અડધો ભાગ શાકભાજી, બાકી સરખા ભાગે કાર્બ્સ અને પ્રોટીન

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતો તાવ અને કફને કોરોના વાઈરસ ચેપના મુખ્ય લક્ષણો ગણાવે છે. જોકે, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોરિનોલેરિન્જોલોજી (Otorhinolaryngology)એ...

તાઇવાનના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ હાથ ધરીને ૧૮ પ્રકારની વિવિધ કસરતોની શરીર પર થતી અસરની તપાસ કરી હતી. આ અભ્યાસનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે...

ચીનમાં ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઈરસે ભારત સહિત અનેક દેશોમાં પગપસારો કર્યો છે. આ અંગે અનેક રિસર્ચ થઈ રહ્યાં છે ત્યારે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે...

એસિડિટીની તકલીફ હવે કોમન બનતી જાય છે. આ સમસ્યા આમ તો નોર્મલ ગણાય છે, પણ જો તે અમુક સમયથી વધારે લાંબો સમય રહે તો અલ્સરની શક્યતા રહે છે. આથી જેમને એસિડિટી...

એક તરફ કોરાના વાઇરસ (કોવિડ-૧૯)એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તેના પર સતત રિસર્ચ ચાલી રહ્યા છે. હવે નિષ્ણાતોએ કોરાના અંગે એવું તારણ કાઢયું...

દિલ્હીમાં કોરોનાનો શિકાર બનેલા પ્રથમ દર્દી રોહિત દત્તા (૪૫)ને શનિવારે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મયૂર વિહાર ફેઝ-૨માં રહેતા રોહિતે સંપૂર્ણપણે...

કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં ડરનો માહોલ ફેલાયો છે. દર્દીઓની સંખ્યા દિવસ-રાત વધી રહી હોવાથી સામાન્ય લોકો ખૂબ ચિંતાતુર છે. આવા સમયે સમગ્ર દુનિયામાં હાહાકાર...

ભારતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ કેરળના ત્રિશૂરમાં નોંધાયો હતો. આ દર્દી એક યુવતી હતી. સંપૂર્ણ સાજી થઇ ગયેલી આ યુવતીએ નામ ન છાપવાની શરતે બીમારીનો ચેપ લાગવાથી...

ગુજરાતની ટોચની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ નોન કિરોટિક NASHની વિશ્વની પ્રથમ દવા વિકસાવાઇ છે. તબીબી ભાષામાં નોન કિરોટિક નોન આલ્કોહોલિક સ્ટેઈટો હિપેટાઈટિસ...



to the free, weekly Gujarat Samachar email newsletter