
બ્રિટનમાં જીવલેણ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત બે ડોક્ટરની સારવાર મેળવતા ઓછામાં ઓછાં ૧૫ દર્દીની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે. એમ કહેવાય છે કે બ્રાઈટનના આ...
આજકાલ કોમ્પ્યુટર કે કૃત્રિમ બુદ્ધિ- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે નવાઈ ન પામશો, પરંતુ કોમ્પ્યુટરની સરખામણીએ આપણું મગજ ભારે કાર્યક્ષમતા ધરાવે છે. તર્કશક્તિ, સ્મૃતિસંગ્રહ અને નિર્ણયપ્રક્રિયા જેવી જટિલ કામગીરી માટે 12 વોટ્સ ઊર્જાનો...
વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણ જ્યારે બદલાતું હોય ત્યારે શરદી-ઉધરસ થઈ જતા હોય છે. આ દિવસોમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ જેવી વાઇરલ બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે.

બ્રિટનમાં જીવલેણ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત બે ડોક્ટરની સારવાર મેળવતા ઓછામાં ઓછાં ૧૫ દર્દીની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે. એમ કહેવાય છે કે બ્રાઈટનના આ...

ગત માર્ચ સુધીના એક વર્ષમાં ઈંગ્લેન્ડમાં વૃદ્ધોને કેર હેમ્સમાં રાખવાની કિંમતમાં ૪.૭ ટકાનો ધરખમ વધારો થયો છે. ૨૦૧૦ પછી આ સૌથી મોટો વધારો છે, જે ઈન્ફ્લેશન...

સ્વાસ્થ્ય સદાબહાર નિરામય રાખવા માટે લોકો જાતભાતના ઉપાયો અજમાવતા જોવા મળે છે, પરંતુ તાજેતરના એક સંશોધનનું તારણ એવું જણાવે છે કે જો તમને હાઇ બ્લ્ડપ્રેશરની...

તમે ક્યારેક વડીલોને પૂછજો કે યુવાવસ્થામાં તેમની દિનચર્યા કેવી રહેતી હતી. ટીવી-મોબાઇલ, ઇન્ટરનેટ વગેરના સમયમાં તેમનો નિત્યક્રમ કેવો રહેતો હતો? જવાબમાં તેઓ...

મેદસ્વિતા સાથે સંકળાયેલા એક સંશોધનનું તારણ જણાવે છે કે જે મહિલાઓ લીલીછમ હરિયાળીની ૩૦૦ મીટરની ત્રિજિયામાં રહે છે તેમનું વજન વધવાની કે સ્થૂળતાની સમસ્યા થવાની...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

શિયાળાની ઠંડીના દિવસોનું આગમન થાય એટલે ઘરના વડીલો મગફળી અને ગોળ ખાવાની સલાહ આપે. ખાસ તો બાળકોને મગફળી-ગોળ ખાવાની સલાહ અપાય છે. જોકે માત્ર બાળકોએ જ નહીં,...

સ્વાસ્થ્યની જાળવણી માટે ભોજનમાં દૂધ અને તેની બનાવટો વધારે પ્રમાણમાં લેવાની નિયમિત સલાહ અપાય છે કેમ કે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેની અંદર બધા...

સમગ્ર વિશ્વમાં કોહવાટ-સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત થયા હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે. આ સંખ્યા કેન્સરથી...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો