શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

નસકોરા બોલાવતા પાર્ટનર સાથે સૂવાથી ગમે તેવા મજબૂત સંબંધો પણ તણાવભર્યા બની જાય છે. હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પાર્ટનરના નસકોરાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.

વયના વધવા સાથે કુદરતી રીતે જ હાડકાં નબળાં પડે છે અને આ પ્રક્રિયાને રોકવી અઘરી છે, પરંતુ લાઇફસ્ટાઇલને નિયંત્રણમાં રાખીને યુવા વયથી જ કાળજી લેવામાં આવે તો...

દુનિયાભરમાં લોકો દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણથી પરેશાન છે. આ પ્રદૂષણનો સામનો કરવામાં અમૂક ખાદ્ય પદાર્થ ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેના નિયમિત સેવનથી પ્રદૂષણથી...

વ્યક્તિના આરોગ્યની સુખાકારી અને તંદુરસ્તી માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. જાગ્યા ત્યારથી સવાર અને પહેલું સુખ તે જાતે નર્યાનો જીવનમંત્ર અપનાવવા માટે મોટી...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્યને કારણે બ્રેક લેવાની બાબતને નકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળવી જોઇએ નહીં. કોહલીએ તેને પોતાને...

એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે નિયમિત કસરત કરવાથી શરીરમાં થતી બળતરામાં ઘટાડો થઈ શકે છે તેમજ તે હૃદય સંબંધિત વિવિધ રોગોની સામે રક્ષણ આપે છે.

સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે, પરંતુ કેટલીક સાવચેતી અને યોગ્ય પ્રકારના ખાનપાનથી તેના જોખમને ઘટાડી શકાય છે.

વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે સુખી લગ્નજીવનનો ઉકેલ સૂચવ્યો છે. નિષ્ણાતો કહે છે કે સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ એકબીજા સાથે દલીલો કરવી જોઈએ. નવ વર્ષથી...



to the free, weekly Gujarat Samachar email newsletter