
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા એક અભિયાન ચલાવાઈ રહ્યું છે જેના કેન્દ્રમાં વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય છે. ‘હૂ’ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા એક અભિયાન ચલાવાઈ રહ્યું છે જેના કેન્દ્રમાં વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય છે. ‘હૂ’ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું...
સમગ્ર વર્ષ દરમિયાન જોઇએ ત્યારે વાજબી ભાવે મળી રહેતાં અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયાં ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન વધારે જોવા મળે છે. આ...
દરેક ભારતીય પરિવારના ઘરમાં લવિંગ તો અવશ્ય મળી જ રહેશે. કદમાં નાનકડો આ તેજાનો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે નિયમિત...
જાપાનની હ્યાંગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઈન્ડોર...
‘બ્રેકફાસ્ટ રાજાની માફક, લંચ પ્રિન્સની જેમ અને ડિનર ગરીબની માફક કરો’ ૨૦મી સદીના અમેરિકન ન્યૂટ્રિશનિસ્ટ એડલ ડેવિસની આ સલાહ છે. હવે સંશોધન સૂચવે છે કે સવારે ઉઠીને પહેલા વધુ ભોજન લેવાથી આપનું શરીર અઢી ગણી કેલરી બાળી નાખે છે.
NHS હોસ્પિટલો માટે ડાયાબિટીસ ટાઈમબોમ્બ સમાન છે કારણકે તેમના બજેટનો છઠ્ઠો હિસ્સો તો ડાયાબિટીસ રોગીઓની સારવાર પાછળ જ ખર્ચાય છે. હવે નિષ્ણાતોએ ચેતવણી આપી...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
ઘણી વાર તમે અનુભવ્યું હશે કે થોડુંક ભોજન કરતાં જ પેટ ભારે ભારે લાગે છે, અથવા તો દર થોડાક દિવસના અંતરે કબજિયાતની સમસ્યા હેરાન પરેશાન કરે છે. આ સમસ્યા નિવારવા...
બહુમતી વર્ગ ચમચી અથવા તો છરી-કાંટા વડે ભોજન લેવાનું પસંદ કરે છે, પરંતુ નવો અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. ભોજનને આંગળી અડકે...
યુકેમાં છ બ્રિટિશ નાગરિકને જીવલેણ ‘Covid-19’ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત જાહેર કરાયા છે. ૧૬ ફેબ્રુઆરી રવિવારે કોરોનાવાઈરસ માટે વધુ ૧૧૭ લોકોના પરીક્ષણ સાથે...