શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરશે 10 મિનિટના મિની યોગ

ભાગદોડભરી જિંદગીમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા...

હેલ્થ ટિપ્સઃ મેદસ્વિતાને કારણે ઘણી ક્રોનિક બીમારીનો ખતરો

ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયેટના કારણે શરીરના અંદરના અંગોને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શરીરનું વજન વધે છે ત્યારે ઘણી બધી ક્રોનિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. જે લોકોનું વજન અચાનક વધી ગયું હોય તેમણે આ બાબતે સમયસર ચેતી જવું જોઈએ.

ચોમાસાના દિવસોમાં વધી ગયેલો ભેજ પાચનતંત્રને અસર કરે છે. તેનાથી પાચન નબળું પડે છે, ઉપરાંત મસાલેદાર, તેલવાળા અને પ્રોસેસ્ડ ફૂડ પાચનને વધુ નબળું બનાવે છે,...

આર્થરાઈટિસ એક એવી સ્થિતિ છે, જેમાં સાંધામાં સોજો અને દુખાવો થાય છે. આમ તો આ તકલીફ કોઈ પણ ઉમરે થઈ શકે છે, પરંતુ વૃદ્ધોમાં તે વિશેષ જોવા મળે છે.

અમેરિકન્સ સહિત મોટા ભાગના લોકોની સવાર ગરમાગરમ કોફી પીવા સાથે પડે છે. કોફી પીને લોકો સીધા બાથરૂમ તરફ દોડે છે. આ કોફીમાં રહેલા તત્વ કેફિનની સીધી અસર છે....

તમે મેટ્રો ટ્રેન, પાર્ક કે જાહેર સ્થળોએ લોકોને કાનમાં ઈયરફોન લગાવીને આસપાસના વાતાવરણથી સંપૂર્ણપણે બેખબર થઈને પોતાની દુનિયામાં મસ્ત થઈને રહેતા જોયા હશે....

છેલ્લા એક દાયકામાં બાળકોમાં અસ્થમાના કેસમાં વધારો થયો છે. ભારતમાં હાલમાં લગભગ 4 ટકા બાળકો અસ્થમાથી પીડિત છે. અસ્થમા એક પ્રકારની એલર્જી છે. આ એલર્જી પરાગ,...

કેન્યાસ્થિત વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપી મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા જુલાઈ 2024માં કેન્યાના નૈરોબી, એલ્ડોરેટ અને કીસુમુ ખાતે ‘વેલનેસ સેમિનાર’ તથા નિદાન...

લાઇફસ્ટાઇલ સુધારવી છે એવું નક્કી કર્યા પછી શું કરવું એ ન સમજાતું હોય તો મોટામોટા દાવા કરતા ટ્રેન્ડી ડાયેટના રવાડે ચડવાને બદલે રોજ દિવસમાં બે શાક, બે ફળ,...

ઘણી દવાઓ તત્કાળ ફાયદો કરે છે પરંતુ, તેના જોખમો પણ રહેલા છે. એન્ટિકોએગ્યુલન્ટ્સ અથવા તકો લોહીને પાતળું રાખતી દવાઓનું ગ્રૂપ ગંઠાયેલા લોહી-ક્લોટ્સનું જોખમ...

આપણે સહુ આગની ચેતવણીનો સંકેત આપતા સ્મોક એલાર્મની કામગીરીથી પરિચિત છીએ. આગનો અણસાર મળતાં જ જે રીતે સ્મોક એલાર્મ વાગવા લાગે છે, એ જ રીતે થાકી જવાથી આપણું...

કોરોનાકાળ પછી તમે કંઈક વધુ જ બીમાર પડી રહ્યા છો એવું તમને લાગે છે? જો જવાબ હા હોય તો તમારી ધારણા ખોટી નથી. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ કોરોના કાળ પછી વિશ્વના...



to the free, weekly Gujarat Samachar email newsletter