અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી...

મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. 

તાજેતરમાં અમેરિકાના રિસર્ચરોએ નોંધ્યું છે કે આલ્કોહોલને કારણે મોંમાં ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યા માત્ર દારૂ પીવાથી જ થાય છે એવું નથી, પરંતુ મોં સાફ કરવા...

હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે.

આ શિયાળામાં બાળકોને રસીકરણનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે બાળકોને ફ્લુ સામે રક્ષણ મળે તે હેતુથી પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓને પબ્લિક...

કુદરતી ગર્ભાધાનથી જન્મેલા બાળકોની સરખામણીએ પરંપરાગત IVF સારવારથી અલગ ઈન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI) ટેક્નિક દ્વારા જન્મેલા યુવાન પુરુષો...

ઈબુપ્રોફેન સહિતની પેઈનકિલર્સ લાંબો સમય લેવામાં આવે તો હાર્ટને રોગના જોખમમાં ૨૦ ટકાનો વધારો થતો હોવાનું BMJ Open જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે....

ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી...

વિશ્વમાં ૯૦ ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે અને તેના પરિણામે વર્ષે ૬૦ લાખ લોકો મોતનો શિકાર બને છે. શહેરો અને ગામડાંમાં પણ પ્રદુષણથી થતાં આ મોતમાં...

જો સ્થૂળતાની સમસ્યા દૂર નહિ કરાય તો આગામી ૨૦ વર્ષમાં વધુ ૬૭૦,૦૦૦ લોકો કેન્સરનો ભોગ બનશે અને હેલ્થ સર્વિસને આશરે ૨.૫ બિલિયન પાઉન્ડનો ખર્ચનો બોજો ઉઠાવવો...

NHSના ઈતિહાસમાં આગામી શિયાળામાં હોસ્પિટલોમાં પથારીની સૌથી મોટી કટોકટીને ધ્યાનમાં રાખી હજારો ઓપરેશન્સ અને એપોઈન્ટમેન્ટ્સ રદ કરી દેવાશે. હોસ્પિટલોમાં રોકાયેલી...

આજકાલ સ્માર્ટફોન વાપરનારાઓમાં પોકેમોન ગો ગેમ ખૂબ લોકપ્રિય બની છે ત્યારે તેનાથી સ્વાસ્થ્યને કારણે થતા ગેરફાયદા પર અનેક સમાચાર પ્રકાશિત થયા છે. જોકે તાજેતરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter