ઘરેબેઠાં 9 સરળ યોગાસન કરો: તન-મન ટકોરાબંધ રહેશે, એકાગ્રતા વધશે

આજની બેઠાડુ જીવનશૈલીમાં, લોકો તેમનો મોટાભાગનો સમય ખુરશી-ટેબલ પર બેસીને કામ કરવામાં વીતાવે છે. જીવનમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના સર્વે મુજબ, ભારતમાં માત્ર 11 ટકા લોકો જ કોઈ શારીરિક પ્રવૃત્તિ...

મગજને પીડાના સંકેતો ન પહોંચે તે માટે ‘પેઈન સ્પોન્જ’ વિકસાવાશે

આપણને કોઈ ઈજા થાય અને તેની પીડા સમજાય તે પહેલા મગજને તેના સિગ્નલ્સ પહોંચે છે અને તે પછી પીડાનો અનુભવ થાય છે. આપણે પીડા દૂર કરવા પેઈનકિલર્સનો સહારો લઈએ છીએ

વિમાનમાં શરાબ પીવાનું સામાન્ય ગણાય છે ત્યારે નવો અભ્યાસ કહે છે કે ફ્લાઈટમાં આલ્કોહોલ પીધા પછી સૂઈ જવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને હૃદયના ધબકારાં...

વિટામીન B3 અથવા નીઆસીન આપણા શરીર માટે આવશ્યક બી વિટામીન ગ્રૂપનું એક વિટામીન છે. નીઆસીન ખોરાકને શક્તિમાં ફેરવવા અને નર્વસ સિસ્ટમને સપોર્ટની કામગીરીમાં મહત્ત્વની...

એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધિ છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે જ રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા...

આપણા શરીરમાં રહેલી થાઇરોઇડ ગ્રંથીઓ જ્યારે પૂરતા પ્રમાણમાં હોર્મોનનું ઉત્સર્જન ન કરે તો તેને હાઈપોથાઈરોઈડિઝમ કહે છે. તેનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને...

માનવી સામાજિક પ્રાણી છે અને તેને એકલાં રહેવું ગમતું નથી. આમ છતાં, સંજોગો અને બીમારીના કારણે તેણે એકલતાનો સામનો કરવો ત્યારે ભારે તકલીફ સહન કરવાની થાય છે....

ફણગાવેલા મગને ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે. તેના સેવન થકી તમારા શરીરને ઘણા બધા પોષક તત્ત્વ મળી રહે છે. ફણગાવેલા મગમાંથી પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ,...

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ નિષ્કર્ષ કાઢ્યો છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે...

જિંદગીના મોટાભાગના વર્ષો અર્થોપાર્જન અર્થે વીતાવ્યા બાદ નિવૃત્તિનું જીવન જીવી રહેલા બહુમતી વડીલોને મૂંઝવણ રહેતી હોય છે સમય કેવી રીતે પસાર કરવો. સંતાનો...

પ્રોટીન મેળવવા માટે દાળ મહત્ત્વનો સ્ત્રોત હોવાનું સાબિત થયું છે. શરીર માટે પ્રોટીન બહુ મહત્ત્વનો હોય છે. શાકાહારીઓ વિવિધ પ્રકારની દાળમાંથી તે મેળવતા હોય...

વિશ્વભરમાં તાપમાન વધી રહ્યું છે. રાત્રે વધુ ગરમી અને દિવસભર ઉષ્ણતામાન વધારે હોય તેવા સંજોગોમાં વયોવૃદ્ધ લોકો અને ખાસ કરીને સ્ત્રીઓને બ્રેઈન સ્ટ્રોકનું...



to the free, weekly Gujarat Samachar email newsletter