અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ્સ અને નિયમિત વોકિંગ ખતરો ઘટાડશે

ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

બહુમતી વર્ગમાં એક ગેરમાન્યતા જોવા મળે છે કે શરીર તંદુરસ્ત છે તો મોઢાની તંદુરસ્તી અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, હકીકત એ છે કે મોઢાની નાદુરસ્તીનો...

ઘોંઘાટ કોઈને પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેનાથી ઊંઘમાં પણ ખલેલ પડવી અને તણાવ જેવી સમસ્યા સર્જાય છે. પરંતુ, તમામ અવાજ સમસ્યાઓનું કારણ નથી બનતા.

જો આ શિયાળામાં વજન ઘટાડવા માટે કસરત શરૂ કરવા માગો છો તો આ રિસર્ચ તમને પ્રોત્સાહિત કરી શકે છે. સપ્ટેમ્બર-2023માં જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત રિસર્ચ કહે છે...

પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક આરોગ્યને તંદુરસ્ત રાખવા લીલાં શાકભાજી, ફળ, પોષણયુક્ત ખોરાકનું સેવન કરતો હોય છે. સામાન્ય રીતે ડ્રાયફ્રૂટમાં સમાવિષ્ટ કાજુ,...

શરીરના આરોગ્ય અને ખાસ કરીને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમોની હાલત જાણવા માટે બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યપણે બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર...

વિજ્ઞાન માને છે કે, મોટાભાગના કિસ્સામાં આર્થરાઈટિસને સંપૂર્ણપણે મટાડી શકાતું નથી, પરંતુ તેને સારી રીતે કાબૂમાં જરૂર કરી શકાય છે. ખાસ કરીને જો સમયસર ઓળખ...

શરીરના આરોગ્યની હાલત જાણવા બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યતઃ બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર...

સારવારની ઉપલબ્ધતા અને સારા મેનેજમેન્ટને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર 2050 સુધી દુનિયાભરમાં 80 વર્ષ અથવા...



to the free, weekly Gujarat Samachar email newsletter