- 15 Apr 2023
તબીબી નિષ્ણાતો કહે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઉચિત હોય તો હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છેઃ પ્રથમ-લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એલડીએલ અથવા બેડ કોલેસ્ટ્રોલ. એલડીએલ વધવાથી ધમનીઓમાં પ્લેક...