અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ્સ અને નિયમિત વોકિંગ ખતરો ઘટાડશે

ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી છે. યુએસ-એફડીએ ચિકનગુનિયાની પહેલી રસી ઇક્સ્ચિકને મંજૂરી આપી છે. 18 વર્ષથી વધુ વયના લોકોને આ રસી અપાશે. 

કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી પીઠ અને ગરદનમાં દુખાવો હવે કોઇ સામાન્ય વાત નથી. પશ્ચિમી દેશોએ તેને ‘ઓનલાઇન સ્પાઇન’નું નામ આપ્યું છે. 

પનીરને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ ફાઈબર અને એન્ટિઓક્સિડેન્ટ...

બિનઆરોગ્યપ્રદ આહારના કારણે બ્લડ સુગરના ઊંચા સ્તરથી મહિલાઓમાં હૃદયરોગનું જોખમ 50 ટકા અને પુરુષોમાં 30 ટકા જેટલું વધી શકે છે. 

નિયમિત કસરત તંદુરસ્તીની પ્રથમ ચાવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, નિયમિત કસરત શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીમાં સુધારો કરે છે. સાથે સાથે...

મનની શાંતિ મેળવવા માટે અમેરિકામાં લોકો 10 સેકન્ડ સુધી આરામપૂર્વક ધીમે-ધીમે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એક સંશોધન મુજબ કામ કરતી વખતે વચ્ચે થોડો...

નિદ્રાની સમસ્યા વય કે લિંગને ધ્યાનમાં લીધા સિવાય કોઈને પણ નડી શકે છે. વિશ્વમાં લાખો સ્ત્રીઓ અનિદ્રા તથા તેને સંબંધિત અન્ય સમસ્યાઓના રોગથી પીડાય છે. નવા...

શું તમે જાણો છો કે સ્વાદ પણ તમારી તંદુરસ્તી અંગે ઘણું કહે છે? ડાયાબિટીસ જેવી કેટલીક બીમારીનો આ પ્રારંભિક સંકેત આપી શકે છે. હેલ્થલાઈન મેગેઝિનના રિપોર્ટમાં...

તમે કદાચ નોંધ્યું હશે કે સવારમાં કોફીનો કપ પીવા સાથે લગભગ હંમેશાં બાથરૂમ/લેટ્રિનની મુલાકાતે જવું પડે તેમ બને છે. આ માત્ર તમારી વાત નથી. આમ થવાના ઘણા કારણો...

ભોજનની આપણા શરીર અને મન ૫૨ સીધી અસર થાય છે. જેમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે હૃદય, આંખોની રોશની અને સાંધાની હલનચલનને સીધી અસર પહોંચાડે છે. ‘ડ્રેસિંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter