ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારે?

આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

હેલ્થ ટિપ્સઃ ચપટી હીંગ અપાવશે ચાર તકલીફથી મુક્તિ

આપણી ભારતીય રસોઇમાં વપરાતા મસાલાઓમાં અનેક ઔષધો સમાયેલા છે એ તો હવે આધુનિક વિજ્ઞાનના અભ્યાસમાં પણ પુરવાર થઇ ગયું છે. કિચનમાં રહેલી હીંગ એક એવો મસાલો છે કે જે દાળ અને શાકની સોડમ વધારવા સાથે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. રસોઈમાં હીંગના ઉપયોગથી સ્વાસ્થ્ય...

વિશ્વભરમાં વધી રહેલી મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા હવે વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ...

કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમમાં યંગસ્ટર્સને આંખોમાં ડ્રાયનેસની સમસ્યા આવે છે. આંખોમાં ડ્રાયનેસનું મુખ્ય કારણ કમ્પ્યૂટર અને મોબાઈલ સામે વધુ સમય પસાર કરવાનું...

વિટામિન-ડી હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો સૌથી મહત્ત્વનું પરિબળ છે. તેની ઉણપથી સ્નાયુઓ પણ નબળા પડે છે. જો તમને શરીરમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો...

ન્યૂક્લિયર ફેમિલીના બાળકોને દાદા-દાદીનો પ્રેમ ફક્ત ઉનાળાની રજાઓમાં જ મળે છે. પરંતુ તાજતરમાં થયેલા એક અભ્યાસના તારણ દર્શાવે છે કે જે બાળકો બાળપણથી દાદા-દાદી...

શહેરની એલજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે અઢી કલાકની જટિલ સર્જરી કરીને 13 વર્ષની ટીનેજરની હોજરીથી નાના આંતરડા સુધી ફેલાયેલો ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો...

જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ...

આપણી ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યાં. મતલબ કે જીવનનું સૌથી મોટું સુખ છે નિરામય સ્વાસ્થ્ય, તંદુરસ્તી. વ્યક્તિ ગમેતેટલી ધનવાન હોય,...

સામાન્યપણે કહેવાય છે કે આહારમાં વિપુલ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે પરંતુ, ઓક્સફર્ડના સંશોધકો કહે છે કે ફક્ત શાકાહારી વસ્તુઓ...

શિયાળામાં ઘણા લોકો પોતાના આહારમાં સૂકોમેવાને ખાસ સામેલ કરતા હોય છે. અને આમાં બહુમતી લોકોની પહેલી પસંદ હોય છે, બદામ. આ સૂકામેવો કંઇ કેટલાય પ્રકારે શરીર...

આગલા દિવસે સરખું સૂઇ ન શક્યા હો તો બીજો આખો દિવસ બગડે છે, આખો દિવસ તેને કારણે કામમાં મન નથી લાગતું. ઊંઘ આવ્યા કરે છે, તન-મનમાં સુસ્તી વર્તાય છે એટલું જ...



to the free, weekly Gujarat Samachar email newsletter