મોટા ભાગના વડીલોની માનસિકતા છે કે ઉંમર વધતા અન્યો પર જ નિર્ભર રહી જીવન વિતાવવું પડે છે, પણ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. જો સમય સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી બાબતો તમે જાતે જ કરી શકો છો અને અન્યો પર નિર્ભર રહેવાનો વારો આવતો નથી....
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
મોટા ભાગના વડીલોની માનસિકતા છે કે ઉંમર વધતા અન્યો પર જ નિર્ભર રહી જીવન વિતાવવું પડે છે, પણ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. જો સમય સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી બાબતો તમે જાતે જ કરી શકો છો અને અન્યો પર નિર્ભર રહેવાનો વારો આવતો નથી....
શિયાળામાં એલર્જીના કેસો 70 ટકા વધી જાય છે. આપણે એલર્જી પેદા કરતા કણોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીર લોહીમાં હિસ્ટામાઇન કેમિકલ છોડે છે. આથી છીંક આવવી,...
શું તમે હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો? તો આટલી કાળજી અવશ્ય લો.
એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં સૌથી ખતરનાક સ્કિન કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ જશે અને વિશ્વમાં તેના 68 ટકા દર્દીઓ બચી નહીં...
સાઉથ આફ્રિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના ઓમિક્રોનના બે નવા સબ વેરિઅન્ટ BA.4 અને BA.5ને શોધી કાઢ્યા છે. સાઉથ આફ્રિકાના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના...
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નૂતન યુગનો પ્રારંભ થયો છે. આ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં અત્યારે લગભગ ૮૦ કરોડ લોકો કોઇને કોઇ પ્રકારની માનસિક સમસ્યાની પીડિત છે. મતલબ કે, દર...
આપણી કમર સમગ્ર શરીરનો સેન્ટર પોઈન્ટ છે. આપણી કરોડરજ્જુને શરીરના વજન સાથે ગતિશીલ રહેવાની સાથે જ વિવિધ દિશામાં વાંકા વળવું પડે છે અને સ્થિતિસ્થાપક થવું પડે...
કૃત્રિમ સ્વીટનરવાળી વસ્તુઓ રોજ ખાતા લોકોમાં કેન્સરનું જોખમ 13 ટકા સુધી વધી જાય છે. ઘણી વાર કોલ્ડ ડ્રિન્કનો સ્વાદ વધારવા તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરાય છે,...