ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાને ૨૫મી જાન્યુઆરીના યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરાઈ હતી. આ એવોર્ડ યશજીના અવસાન બાદ શરૂ કરવામાં આવ્યો છે અને આ...

૧૯૬૦થી ક્યારેય સ્ટેજ પરથી વેકેશન નહીં લેનારાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોનાં ખ્યાતનામ એક્ટ્રેસ પદ્મારાણીએ ૨૫ જાન્યુઆરીએ તેમના ૮૦મા જન્મદિને જ પૃથ્વી પરથી...

સુપ્રસિદ્ધ કોમેડી શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં પલકનું કિરદાર નિભાવતા કીકુ શારદાને ડેરા સચ્ચા સોદાના આધ્યાત્મિક ગુરુ ગુરમિત રામ રહીમની મજાક ઉડાડવા બદલ...

મુંબઈમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં તાજેતરમાં જ ૬૧મો ફિલ્મફેર પુરસ્કાર યોજાઈ ગયો અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ,...

બોલીવૂડના ૭૦ વર્ષીય અભિનેતા કબીર બેદીએ પોતાનાથી ૨૯ વર્ષ નાની અને પોતાની પુત્રી પૂજા બેદી કરતાં ચાર વર્ષ નાની છોકરી પરવીન દુસાંજ સાથે ૧૭મી જાન્યુઆરીએ લગ્ન...

બોલીવૂડના શોમેન રાજ કપૂરનું પેશાવરમાં આવેલું વંશપરંપરાગત ઘર તોડી પડાશે એવા સમાચાર તાજેતરમાં વહેતા થયા છે. એક સ્થાનિક અખબારના રિપોર્ટ મુજબ ઐતિહાસિક કપૂર...

બોલીવુડની અતિ ચર્ચામાં રહેતી કેટરિના કૈફ અને રણબીર કપૂરની જોડી તૂટી ગઈ છે. આ બ્રેકઅપ પાછળ રણબીરની માતા નીતુ કપૂરના કેટરિના પ્રત્યેના અમગમા સહિતના ઘણા કારણો...

આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘લગાન’માં આમિર ખાનની સાથે અભિનય આપી ચૂકેલા અભિનેતા રાજેશ વિવેકનું ઉત્તરાયણના દિવસે હૈદરાબાદમાં અનામી સાઉથ ઈન્ડિયન ફિલ્મનું શૂટિંગ...

૨૨મી ડિસેમ્બરે રાતે મુંબઈમાં યોજાયેલા ‘સ્ટારડસ્ટ’ એવોર્ડ્ઝમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. આ સમારોહમાં રેડ કાર્પેટ બાદ ‘શમિતાભ’ માટે અમિતાભ બચ્ચનને...

૧૩ વર્ષ જૂના હિટ એન્ડ રન કેસમાં બોમ્બે હાઇ કોર્ટે બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે...



to the free, weekly Gujarat Samachar email newsletter