દિગ્ગજ મોહનલાલને ભારતીય સેનાનું સન્માન

દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...

શિલ્પા શેટ્ટીને કોર્ટે કહ્યુંઃ વિદેશ જવું હોય તો રૂ. 60 કરોડ જમા કરો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...

કંગના રાણાવત જ્યોર્જિયાના પાટનગર એટલાન્ટાથી થોડે દૂર શૂટિંગના સ્થળેથી હોટેલ પાછી ફરી રહી હતી. તે જે ગાડીમાં સફર કરી રહી હતી તે ગાડીના ડ્રાઈવરને ગાડી હંકારતી...

પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી વચ્ચે સિનેમા ઓનર્સ એક્ઝિબિટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૧૪મીએ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ગોવામાં પાકિસ્તાની...

બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેના પિતા અનિલ તલપડેનું ૧૩મી ઓક્ટોબરે નિધન થયું હતું. સ્વ. અનિલ તલપડેને શ્રદ્ધાંજલિ આપતાં શ્રેયસ તલપડેના ઘરે ૧૯મી ઓક્ટોબરે પ્રાર્થનાસભાનું...

મહાન ગાયક મુકેશના પૌત્ર અને બોલિવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશે એક ખાનગી સમારંભમાં મુંબઈમાં રહેતી રૂકમણી સહાય સાથે દશેરાના દિવસે સગાઈ કરી હતી. નીલના નજીકના...

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો કોન્ડે નાસ્ટ ટ્રાવેલર મેગેઝિનના કવર પેજ પર રેફ્યુજી, ઈમિગ્રન્ટ, આઉટસાઈડર અને ટ્રાવેલર જેવા શબ્દો લખેલી ટી-શર્ટ વાળો ફોટો તાજેતરમાં...

કંગના રાણાવત ફિલ્મ સાઇન કરતી વખતના કરારમાં એક નવો ક્લોઝ ઉમેરી રહી છે. હંસલ મહેતાની આગામી ફિલ્મ સાથે અભિનેત્રીની આ શરત લાગુ પણ થઇ ગઇ છે એટલું જ નહીં હવે...

આજકાલ સોનમ કપૂરને લંડનમાં ‘આનંદ’ હી ‘આનંદ’ છે. સોનમ બિઝનેસમેન આનંદ આહુજા સાથે ડેટ કરી રહી હોવાની વાત બોલિવૂડ તેમજ મીડિયામાં કેટલાય સમયથી ચર્ચામાં છે. જોકે...

ઋતિક રોશન અભિનિત ફિલ્મ ‘મોહેંજો દરો’ અંગે પાકિસ્તાનના પ્રધાને ટિપ્પણી કરતા ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવારીકર પાસે માફીની માગણી કરી છે. પાકિસ્તાનના સિંધના...

સલમાન ખાનના લગ્નની વાતો કેટલાય સમયથી થઇ રહી છે. અભિનેતાના પિતાએ તો ખુદ ટાંક્યુ હતું કે મારો દીકરો ક્યારે લગ્ન કરશે તેની જાણઇ શ્વરને પણ નહીં હોય. જોકે હાલમાં...

લેક્મે ફેશન વીક ૨૦૧૬નો અંતિમ તબક્કો કરીના કપૂરનાં નામે રહ્યો હતો. ડિઝાઈનર સવ્યસાચી દ્વારા ડિઝાઈન કરાયેલા લહેંગા પહેરીને કરીનાએ રેમ્પ વોક કર્યું હતું. રાખોડી રંગના...



to the free, weekly Gujarat Samachar email newsletter