- 25 Sep 2015

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ને ઓસ્કાર-૨૦૧૬ માટે ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે રજૂ કરાશે.
ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...
સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ને ઓસ્કાર-૨૦૧૬ માટે ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે રજૂ કરાશે.
હિન્દી ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકા ભજવતા પ્રેમ ચોપરાએ ૨૩ સપ્ટેમ્બરે જીવનના ૮૦ વર્ષ પૂર્ણ કર્યા છે.
માધવ કાબરા (ઇમરાન ખાન) સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેને પોતાના કામ સાથે નિસ્બત છે. આર્કિટેક્ટ એવા માધવના જીવનમાં પાયલ (કંગના રાણાવત)નો પ્રવેશ થાય છે.
થોડા દિવસથી સોનમ કપૂરનો એક વીડિયો ફરતો થયો છે જેમાં તેણે સંબંધો અને તેના તુટવા અંગે પોતાના નિખાલસ અને સ્ત્રીસહજ સંવેદનાઓથી અલગ વિચારો વ્યક્ત કર્યા છે.
ફિલ્મોમાં ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહેલી અસિનને તાજેતરમાં એક જોરદાર કહી શકાય તે રીતે લગ્નની દરખાસ્ત મળી છે.
બ્રિટિશ ક્વીન રાણી એલિઝાબેથ સૌથી લાંબુ શાસન કરનારાં શાસક બન્યાં એ જ દિવસે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સે બોલિવૂડમાં બેડમેન તરીકે જાણીતા ગુલશન ગ્રોવરને મહેમાન...
કોંકણા સેન શર્મા અને તેના અભિનેતા પતિ રણવીર શૌરીએ પાંચ વર્ષ સુધી લગ્નજીવન વિતાવ્યા પછી પરસ્પરની સંમતિથી જુદા થવાનો નિર્ણય લીધો છે.
મખમલ જેવા સુંવાળા અને મધ જેવો મીઠા અવાજનો સમન્વય ધરાવતા લિજેન્ડ્રી ગાયક પંકજ ઉધાસના લાઇવ ઇન કોન્સર્ટનું શાનદાર આયોજન આગામી તા. ૧૮,૧૯ અને ૨૦ ૨૧ સપ્ટેમ્બરના...
ગુજરાતના પાટીદારો પર બનેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મીટ ધ પટેલ્સ’ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મ બે ભાઈ-બહેન રવિ પટેલ અને ગીતા પટેલે પોતાના જ પરિવાર પર બનાવી છે. આ પ્રથમ એવી ઘટના છે કે ભારતીય મૂળની ડોક્યુમેન્ટરી...
પીઢ અભિનેતા અનુપમ ખેરે વૈશ્વિક કક્ષાએ ફિલ્મ તથા કળા ક્ષેત્રે આપેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકામાં અનોખું સન્માન મળ્યું છે.