
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા ગુરુચરણસિંહનું સ્વાસ્થ્ય કથળતા થોડા સમય પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અભિનેતાની મિત્ર...
અભિનેત્રી કરીના કપૂરના એક પેન્ડેન્ટના મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. નવાબ પટૌડી પરિવારની માલિકીના આ પેન્ડેન્ટ પર કુરાનની આયાત લખાયેલી છે. કરીનાએ આ પેન્ડેન્ટ પહેરેલાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકતાં જ વાયરલ થયા હતાં.
બોલિવૂડના બે ટોચના ફિલ્મ સ્ટાર્સની સિક્યુરિટી હવે વધારીને વાય પ્લસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બે ટોચના સ્ટાર્સ કોણ છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા ગુરુચરણસિંહનું સ્વાસ્થ્ય કથળતા થોડા સમય પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અભિનેતાની મિત્ર...

સુપ્રસિદ્ધ ફિલ્મમેકર, લેખક, પત્રકાર અને કવિ પ્રીતિશ નંદીનું 73 વર્ષની વયે સાઉથ મુંબઈ સ્થિત નિવાસસ્થાને હૃદયની બિમારીને કારણે નિધન થયું છે. અભિનેતા અનુપમ...

બ્રિટિશ ન્યૂઝપેપર ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’એ 21મી સદીના 60 બેસ્ટ એક્ટર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના ફક્ત એક એક્ટરનું જ નામ સામેલ છે. અને બેસ્ટ એક્ટર્સની...

વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ કઇ તેવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? બહુમતી વર્ગનો જવાબ હશે - ‘પુષ્પા-ટુ’. પણ ના, ફિલ્મ ચાહકોને આશ્ચર્ય થાય તેવી...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોનુ’ના રોલથી ઘરે ઘરે જાણીતી બની ગયેલી ઝીલ મહેતા લગ્નબંધને બંધાઈ છે. સોનુએ તેના બોયફ્રેન્ડ આદિત્ય દૂબે સાથે 28 ડિસેમ્બરે...

જાણીતા પંજાબી સિંગર, એક્ટર દિલજીત દોસાંજે નવા વર્ષના આરંભે બુધવારે - પહેલી જાન્યુઆરીએ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતની...

વીતેલા વર્ષ 2024માં બોલિવૂડ - ટેલિવૂડ અને OTTના મોરચે કોણ હિટ રહ્યું અને કોણ ફ્લોપ રહ્યું?

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર બહુ લોકપ્રિય છે. ઓછું હોય એમ તે સિંગર અને રેપર બાદશાહ સાથેની દોસ્તીને મુદ્દે પણ સમાચારોમાં છવાયેલી રહે છે.

મહાન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું છે. બેનેગલ લાંબા સમયથી કિડની સંબંધી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમનાં...

એક્ટ્રેસ સોનાક્ષી સિંહા હાલમાં પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં વેકેશનની મજા માણી રહી છે.