પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ડીડીએલજે અને મરાઠા મંદિરનો રોમાન્સ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.

બોલિવૂડમાં છેલ્લા 25 વર્ષથી ફિલ્મોમાં યોગદાન આપી રહેલા જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરનું યુકેની પાર્લામેન્ટમાં 20મી જૂનના રોજ સન્માન કરાયું...

ખેલાડી’ અક્ષય કુમાર હાલ મુંબઈના જૂહુ વિસ્‍તારમાં રહે છે અને હવે તેણે એક નવું સરનામું મેળવ્‍યું છે અને તે પણ ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાયનાન્‍સ ટેક (‘ગિફ્ટ’)...

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને હજુ સુધી બોલિવૂડમાં ધારી સફળતા હાંસલ કરી નથી. આમ છતાં તે કોઇને કોઇ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે.

સની દેઓલના દીકરા કરણ દેઓલે એક સમયના જાણીતા ફિલ્મકાર બિમલ રોયની દોહિત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈની તાજ હોટેલમાં રવિવારે લગ્ન સમારોહનું આયોજન...

અભિનેત્રી અમિષા પટેલ ચેક બાઉન્સના એક કેસમાં રાંચી કોર્ટમાં હાજર થઈ હતી. તે પોતાનો ચહેરો છૂપાવીને કોર્ટ સંકુલમાં જઈ રહી હોવાની તસવીરો વાયરલ થઈ હતી. એક પ્રોડયુસરે...

ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલોગ્સની ચારેબાજુથી ટીકાઓ થતાં ફિલ્મ મેકર્સે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મને બોક્સઓફિસને...

અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. સાથે સાથે હવે તેના સંબંધોની અટકળો પણ શરૂ થઈ છે. લેટેસ્ટ ગોસીપ અનુસાર તે વેદાંત મહાજન...

હિન્દી અને પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા મંગલ ઢિલ્લોંનું રવિવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા અને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ...



to the free, weekly Gujarat Samachar email newsletter