‘જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ છે’ઃ બ્લેક મેજિકે શેફાલીનો જીવ લીધો!

અભિનેત્રી અને ‘કાંટા લગા...’ ગર્લ તરીકે જાણીતી શેફાલી જરીવાલાના નિધન બાદ તેના પતિ પરાગ ત્યાગીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. પરાગ ત્યાગીના જણાવ્યા અનુસાર, શેફાલીનું મૃત્યુ કુદરતી કારણોસર નહીં પરંતુ બ્લેક મેજિક એટલે કે કાળા જાદુના કારણે થયું હતું.

ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

જૂનાં પ્રેમીએ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે જૂની કડવાશ ભૂલીને એકબીજાને જાહેરમાં હગ કરતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બંનેના ચાહકોએ તેમનાં આ પુનર્મિલનને...

મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હીરો’ ઓસ્કર એવોર્ડ્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ મલયાલમ...

સ્વરા ભાસ્કર એક પુત્રીની માતા બની છે. તેણે દીકરીને રાબિયા નામ આપ્યું છે. આઠમી સદીનાં મહિલા સૂફી સંત રાબિયા બસરી પરથી તેણે દીકરીનું નામ રાબિયા રાખ્યું છે. 

પરિણિતી અને રાઘવે તેમનાં લગ્નમાં મહેમાનો પાસેથી શુકનરૂપે માત્ર 11 રૂપિયાનો ચાંલ્લો જ સ્વીકાર્યો હોવાની વાત બહાર આવી છે. 

હિન્દી સિનેમાના ઈતિહાસમાં અમીટ છાપ છોડનારાં અભિનેત્રી વહીદા રહેમાને તેમના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. વહીદાનો અર્થ થાય છે લાજવાબ. અને તેમને હિન્દી...

ગણેશચતુર્થી પર્વથી જ દેશની સાથે સાથે બોલિવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોર્યા...નો નાદ ગૂંજી રહ્યો છે. ગણપતિજી પ્રત્યેની આસ્થાની આ ઉજવણીમાં અનેક સેલિબ્રિટી પરિવારો...

અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરમાં રજવાડી ઠાઠમાઠ તથા ધામધૂમ સાથે સંપન્ન થયાં હતાં.

કોલકાતાની કોર્ટે રવિવારે અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. છેતરપિંડીને લઇને 2018માં દાખલ એક કેસમાં આ વોરંટ જાહેર કરાયું છે.

દુબઈથી ઓનલાઈન બેટિંગ એપ ચલાવનારા કૌભાંડીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ કૌભાંડ રૂ. 5000 કરોડથી વધુનું હોવાનું કહેવાય...

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter