ગાયક ઝુબિન ગર્ગની હત્યા પૂર્વઆયોજિતઃ ડ્રિકમાં ઝેર, જોખમી સ્થળે તરવા લઈ ગયા

જાણીતા ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુની તપાસ કરતી એસઆઈટીએ આશરે 3500 પાનાની ચાર્જશીટ દાખલ કરીને ચાર લોકો પર હત્યાનો આરોપ મૂક્યો છે. તપાસ સમિતિના તારણ મુજબ, હત્યા પૂર્વયોજિત હતી.

50 વર્ષ પછી ‘શોલે’ અસલ અંત સાથે ફરી મોટા પરદે

ફરી એક વખત જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4-K વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થિએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે...

બોલિવૂડ એક્ટર અને બિગ બોસ ફેમ અરમાન કોહલીને ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરવાનો કેસ મોંઘો પડી રહ્યો છે. અરમાન પર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ જાતીય શોષણ...

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ‘રહસ્યમય’ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે ‘ફેક કપલ’નો...

પોતાની કારકિર્દી ટ્રેક પર લાવવા માટે ઘાંઘા થયેલા આમિર ખાને ફરી તેની હિટ ફિલ્મો ‘પીકે’ અને ‘થ્રી ઇડિયટ’ના ડાયરેક્ટર રાજકુમાર હિરાણી સમક્ષ ધા નાખી છે.

અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ત્યાં ફરી પારણું બંધાયું છે. ગેબ્રિએલાએ 20 જુલાઇએ તેના અને અર્જુનના બીજા સંતાનને જન્મ આપ્યો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની યાત્રા દરમિયાન ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોંએ તેમના માનમાં એક ગ્રાન્ડ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું અને...

ભારતમાં આજકાલ ટામેટાંના ભાવ આસમાનને આંબી રહ્યા છે. અને ટામેટાંની મોંઘવારીથી સમાજના તમામ વર્ગના લોકો પરેશાન છે ત્યારે સ્ટાર સુનીલ શેટ્ટી પણ ટામેટાંના ઊંચા...

મહાનાયક અમિતાભ બચ્ચને મુંબઇના એક ટ્રાફિક સિગ્નલ પર વરસતાં વરસાદમાં વેણી વેચવા ઊભી રહેલી એક બાળકીનો કિસ્સો તેમના બ્લોગ પર ફેન્સ સાથે શેર કર્યો છે. 

ફિલ્મ ‘આદિપુરુષ’ના કેટલાક વાહિયાત સંવાદો બદલ આકરી ટીકાનો સામનો કરી રહેલા લેખક મનોજ મુન્તશીરે આખરે સોશિયલ મીડિયા પર બિનશરતી માફી માંગી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter