
દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની તાજેતરમાં મુંબઈ મેટ્રોમાં સફર કરતા જોવા મળ્યાં હતાં. હેમા માલિનીને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૂ. 60 કરોડના ફ્રોડ કેસમાં લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સેલિબ્રિટી દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હોવાથી શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ નોટિસ જારી કરી...
તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. બંને વચ્ચે રિલેશનશિપની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. બંને અનેકવાર સાથે દેખાઈ ચૂક્યાં હતાં. જોકે અત્યાર સુધી પોતાના સંબંધ મુદ્દે ચૂપકિદી સેવનાર આ જુગલ જોડીએ હવે એકબીજા સાથેની રોમાન્ટિક...
દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની તાજેતરમાં મુંબઈ મેટ્રોમાં સફર કરતા જોવા મળ્યાં હતાં. હેમા માલિનીને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
મુંબઇ પોલીસની સોશિયલ સર્વીસ બ્રાન્ચ (એસએસબી)ની ટીમે અભિનેત્રી અને કાસ્ટિંગ ડાયરેક્ટર આરતી મિત્તલની સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ કરી છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ફિલ્મ તથા ટીવી પરદાના જાણીતાં અભિનેત્રી ઉત્તરા બાઓકરનું 79 વર્ષની વયે નિધન થયું છે.
ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા છેલ્લા બે વર્ષોથી ગાઢ રિલેશનશિપમાં હતા. બંને સેલેબ્સ અનેકવાર જાહેરમાં પણ સાથે જોવા મળી ચૂક્યા છે....
તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ધનુષ અને અભિનેત્રી મીના વિદ્યાસાગર સપ્તપદીના ફેરા ફરવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે.
સુસ્મિતા સેને પાંચમી એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
સુસ્મિતા સેને પાંચમી એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાય સમયથી ધમકીભર્યા ઈમેઈલ્સ મેળવી રહેલા એક્ટર સલમાન ખાને બુલેટ પ્રૂફ એસયુવી ઈમ્પોર્ટ કરી છે. આ કાર હજુ ભારતમાં લોન્ચ પણ થઈ નથી.
‘દેશી ગર્લ’ તરીકે જાણીતી અને હોલિવૂડમાં આગવી નામના મેળવનાર પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે મુંબઈમાં છે.
‘ટાઈમ’ મેગેઝિને ટોપ-100 ગ્લોબલ સેલિબ્રિટી લિસ્ટ માટે રિડર્સ પોલ હાથ ધર્યો હતો, જેમાં શાહરુખ ખાને ટોચનું સ્થાન મેળવ્યું છે. કુલ 12 લાખ મતોમાંથી ચાર ટકા...