હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાનારા સમર ઓલિમ્પિક્સ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતા વર્ષે ૫ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રમતોના મહાકુંભનો પ્રારંભ થશે. ઓલિમ્પિક્સ-૨૦૧૬માં...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમનો કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં આબાદ બચાવ થયો છે. કરાચીમાં આ ઘટના બની હતી. અકરમ કારમાં બેસીને નેશનલ...

ભારતના ૧૪ વર્ષના ગોલ્ફર રણવીર સિંહ સૈનીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં જીએફ ગોલ્ફ લેવલ-૨ ઓલ્ટરનેટ શોટ ટીમ પ્લેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના...

અમેરિકન સ્વિમિંગ સ્ટાર કેટી લેડેસ્કીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ ૧૫૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે....

સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલે રવિવારે ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૭-૫, ૭-૫થી સીધા સેટમાં હરાવીને હેમ્બર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ...

ભારતીય તીરંદાજ રજત ચૌહાણનો વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધાની ફાઇનલમાં ભલે પરાજય થયો હોય, પણ તે દેશ માટે ઐતિહાસિક સિલ્વર...

શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ભારતીય ટીમ મંગળવારે કોલંબો પહોંચી છે. ભારતીય ટીમના પ્રસ્થાન અગાઉ ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાની...

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જ્હોન્સને ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોની વિકેટ ઝડપવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપવાની...

વર્ષ ૨૦૨૨ની વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની યજમાની ચીનના બૈજિંગ શહેરે મેળવી છે. આ રીતે બૈજિંગે સમર ગેમ્સ અને વિન્ટર ગેમ્સની યજમાનીના અધિકાર મેળવનાર પ્રથમ શહેર...



to the free, weekly Gujarat Samachar email newsletter