ઓલ્ડ ટ્રેફર્ડમાં મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં યજમાન ઇંગ્લેન્ડે ૯૩ રને જ્વલંત વિજય મેળવીને મેચ સાથે વન-ડે સીરિઝ પણ ૩-૦થી કબ્જે કરવાના ઓસ્ટ્રેલિયાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. પાંચ મેચની શ્રેણીની પહેલી બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો...

