બીસીસીઆઇના એવોર્ડ સમારંભમાં ભારતીય ક્રિકેટ ટીમના તારલાઓનું સન્માન

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની...

હું પણ આખરે તો માનવી છું, મારાથી પણ ભૂલ થઈ જ શકેઃ ગૌતમ ગંભીર

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...

ભારત સામેની બીજી ટેસ્ટ મેચના સમાપન સાથે જ શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાએ ૧૫ વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી છે. મેદાનમાં અતિ...

ભારતે બીજી ટેસ્ટમાં શાનદાર વિજય સાથે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ ૧-૧થી સરભર કરી છે. ટીમ ઇંડિયાએ બેટિંગ-બોલિંગ બન્નેમાં પ્રભાવશળી દેખાવ કરીને શ્રીલંકા...

સ્વિસ ખેલાડી રોજર ફેડરરે મેન્સ સિંગલ્સમાં ટોપ સિડેડ નોવાક જોકોવિચને માત્ર ૯૦ મિનિટમાં હરાવીને સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે....

ઓસ્ટ્રેલિયાએ એશિઝ ક્રિકેટ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને ૪૬ રને હરાવીને કેપ્ટન માઇકલ ક્લાર્કને વિજય સાથે વિદાય આપી છે. અલબત્ત,...

ઓપનર હાશિમ અમલાના આક્રમક ૧૨૪ રન બાદ બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ બુધવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૨૦ રને હરાવ્યું...

આજથી યજમાન ઇંગ્લેન્ડ અને મહેમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકનું...

બિલિયર્ડસ-સ્નૂકરની રમતમાં ઇંડિયા’સ ગોલ્ડન બોય તરીકે ઓળખાતા પંકજ અડવાણીએ મંગળવારે વર્લ્ડ સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આઇબીએસએફ વર્લ્ડ...

ભારતમાં રમતગમત ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આ વર્ષે મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને એનાયત થશે. જ્યારે ક્રિકેટર રોહિત શર્મા અને...

પ્રતિબંધના કારણે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઇ શકેલા સ્વિમિંગ સ્ટાર માઇકલ ફેલપ્સે યુએસ સ્વિમિંગ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં...

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ મેન ઓફ ધ મેચ બનેલા જ્યોર્જ વર્કરના આક્રમક ૬૨ રન બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૮૦ રનથી હાર આપી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter