પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી...

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના સંયુક્ત યજમાનપદે શરૂ થઇ રહેલો આઇસીસી વર્લ્ડ કપ ઘણા દિગ્ગજો માટે અંતિમ વર્લ્ડ કપ બની રહેશે અને આ તમામ ખેલાડીઓ પોતાની...

સિડનીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અંગે આખરે ચૂપકીદી તોડતાં જણાવ્યું હતું કે મારી સામે (સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીના)...

નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની કેટલાય મોટા માથાઓથી માંડીને ટીમને અસર થશે. ચુકાદાથી કોને કેવી અસર થશે તે જાણો...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૨ જાન્યુઆરીએ ક્રિકેટચાહકોને ફરી રમતમાં વિશ્વસનીયતા અને પારદર્શકતાની આશા જાગે તેવો સીમાચિહન રૂપ ચુકાદો આપ્યો છે તે સાચું, પણ...

નવી દિલ્હીઃ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સમગ્ર ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મુદ્ગલ સમિતિના રિપોર્ટના આધારે...

મુંબઇઃ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નવા રંગરૂપમાં દેખાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા મેલબોર્ન ખાતે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી હતી. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેના ત્રિકોણીય શ્રેણીના મુકાબલામાં ભારતીય ખેલાડીઓ આ જ નવી જર્સીમાં...

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝમાં કારમા પરાજય પછી ત્રિકોણીય સિરિઝમાં પણ ટીમ ઇંડિયાનો નબળો દેખાવ ચાલુ રહ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા...

નવી દિલ્હીઃ આઇપીએલની સીઝન સેવનમાં સૌથી મોંઘા ખેલાડી જાહેર થયેલા યુવરાજ સિંહને એક અઠવાડિયાની અંદર બીજો ફટકો પડ્યો છે. તેને આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ-બેંગલોરે ટીમમાંથી રિલીઝ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટીમે તેને પડતો મૂક્યો હોવાથી હવે આઇપીએલ-૮માં...

ભુવનેશ્વરઃ શહેરમાં ૧૪ ડિસેમ્બરે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ-ફાઇનલ મેચમાં ભારત સામેના વિજય બાદ દર્શકો અને મીડિયા સામે અશ્લીલ ઇશારા કરનાર પાકિસ્તાની હોકી ટીમના બે ખેલાડી અમજદ અલી અને મોહમ્મદ તૌસિકને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને સસ્પેન્ડ કર્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter