હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

ભારતે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સૌથી વધુ સાત મેડલ જીતીને એક નવું સીમાચિહન અંકિત કર્યું છે. આમાં એક સુવર્ણ...

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે....

મેરિકોમના શરૂઆતના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ઇબોમ્ચા સિંહે કહ્યું કે તે ભલે આજે એક મેચ હારી છે, પણ ભારતીય બોક્સિંગને જીતનારી મેરીકોમ છે મેં...

 બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શટલર પી.વી. સિંધૂએ જણાવ્યું હતું કે આટલા વર્ષોની કઠોર મહેનત કરી મને લાગે છે કે મેં વાસ્તવમાં સારું કર્યું છે. મારી...

ઓલિમ્પિક્સમાં મંગળવારે રમાયેલી મેચમાં વિશ્વવિજેતા બેલ્જિયમે ભારતીય મેન્સ હોકી ટીમને છેલ્લા ક્વાર્ટરમાં ૫-૨થી હરાવીને સતત બીજી વખત ઓલિમ્પિકની ફાઇનલમાં પોતાનું...

ઓલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ૪૧ વર્ષમાં માત્ર ત્રીજી વખત ઓલિમ્પિક્સ રમી રહેલી મહિલા ટીમે ત્રણ વખતની ઓલિમ્પિકસ ચેમ્પિયન...

ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવીને નવો ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં...

ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો સુપર-૧૨માં સીધી જ ક્વોલિફાય...

ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે ટોક્યો પહોંચ્યા છે. રવિવારે ૮૮ સભ્યોની ભારતીય ટીમ ટોક્યો પહોંચી હતી, જેમાં બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિન્ધુ અને બોક્સિંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter