ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઠમી વખતે એશિયા કપ જીત્યોઃ નક્વીના હાથે ટ્રોફી ના લીધી

ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રે ઈલિંગવર્થનું કેન્સરની બીમારી બાદ નિધન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. ૧૯૫૮થી ૧૯૭૩ દરમ્યાન તેઓ ઈંગ્લેન્ડ તરફથી ૬૧ ટેસ્ટ મેચ રમ્યા...

ઓસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લેન્ડને હરાવીને એશિઝ સીરિઝ પોતાના નામે કરી છે. ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઇન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રિલિયાએ ઇનિંગ્સ અને...

સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ યજમાન ટીમને ૧૧૩ રને પરાજય આપીને ઇતિહાસ રચ્યો છે. વાત એમ છે કે સેન્ચુરિયનમાં વિજય મેળવનારો...

યુએસ ઓપન ગ્રાન્ડ-સ્લેમમાં ચેમ્પિયન બનેલી વિશ્વની બીજી યંગેસ્ટ ટેનિસ પ્લેયર બ્રિટનની એમ્મા રાડૂકાનુને બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ જાહેર થયો...

ઝાય રિચાર્ડસને ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલમાં રમાયેલી બીજી ડે-નાઈટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૨૭૫ રનના જંગી માર્જિનથી હરાવીને પાંચ ટેસ્ટ...

ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે બીડબ્લ્યુએફ (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ...

દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ડિએગો મારાડોનાની દુબઇમાંથી ચોરાયેલી મૂલ્યવાન ઘડિયાળ આસામમાંથી મળી છે. ચોરીની આ ઘટનાને અંજામ આપનાર ભારતીયને પોલીસે આસામથી ઝડપી લઇને...

ભારતીય ક્રિકેટ ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે જ ટીમ મોટી મુસીબતમાં ફસાઇ છે. થ્રો-ડાઉન દરમિયાન કાંડામાં ગંભીર ઇજા થતાં અનુભવી...

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રમાયેલી એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને યજમાન ટીમ સામે શરમજનક પરાજ્યનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિટિશ...



to the free, weekly Gujarat Samachar email newsletter