હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

ટીમ ઇંડિયાના ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારાનું કહેવું છે કે ઇંગ્લેન્ડ સામે તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝ જીત્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની...

ભારત સામેની વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થતાં અગાઉ જ ન્યુઝીલેન્ડે મોટી જીત હાંસલ કરી છે. ન્યુઝીલેન્ડે રવિવારે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં આઠ વિકેટે...

ભારતની અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા યુવા ક્રિકેટર સ્મિત પટેલે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. સ્મિતે માત્ર ૨૮ વર્ષની વયે સંન્યાસ લેવાનો નિર્ણય...

પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ ડ્રીમ ડેબ્યૂ કરીને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ૭ વિકેટ ઝડપનાર ઇંગ્લેન્ડના બોલર ઓલી રોબિન્સનને ૮ વર્ષ જૂની ટ્વિટ...

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ભારત તરફથી ૧૦૦થી વધારે એથ્લીટ્સ સાથે આશરે ૧૯૦ સભ્યોની મજબૂત ટુકડી જાપાન મોકલવામાં...

ક્રિકેટનો વ્યાપ વધારવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વિશ્વતખ્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આની સાથે સાથે જ હવે આઇસીસીએ મહિલાઓનું યોગદાન...

ક્રિકેટમાં રંગભેદની સમસ્યા નવી નથી અને હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવતા પહેલાં મારે ઘણી વખત...

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે, જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. રમતોત્સવના...

ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા તે પછી ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્વે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું...

બે વારનો ઓલિમ્પિક વિજેતા મો ફરાહની આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરવાની આશાઓ ખતમ થઇ રહી છે કેમ કે યુરોપિયન કપમાં ૧૦,૦૦૦ મીટરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter